Webdunia - Bharat's app for daily news and videos

Install App

IND vs AUS 2nd Test Day 1 Live Score Updates: અશ્વિને ઓસ્ટ્રેલિયાને આપ્યો ડબલ ઝટકો. લાબુશેન પછી સ્મિથ પણ આઉટ

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (11:39 IST)
IND vs AUS 2nd Test Day 1 Live Score Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાય રહ્યો છે. આ શ્રેણીમાં ભારતીય ટીમ પ્રથમ મેચ નાગપુરમાં એક દાવ અને 132 રનથી જીતીને 1-0 થી આગળ છે. હવે વારો છે દિલ્હીના મેદાનનો જ્યા ટીમ ઈંડિયાની સીરિઝમાં 2-0 થી  બઢત મેળવવાની નજર રહેશે. 

ઓસ્ટ્રેલિયાના 100 રન પૂરા થયા
28 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટે 100 રન પૂરા કરી લીધા છે. ખ્વાજા 51 અને હેડ 6 રન બનાવીને રમી રહ્યા છે.
 
બીજું સેશન શરૂ  
દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે બીજા સેશનની રમત શરૂ થઈ ગઈ છે. મોહમ્મદ સિરાજે આગેવાની લીધી અને બોલિંગની શરૂઆત કરી.

પહેલા દિવસનો લંચ થયો  
ઓસ્ટ્રેલિયાએ દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે પ્રથમ સેશનમાં 25 ઓવર રમીને 3 વિકેટે 94 રન બનાવ્યા હતા. અશ્વિને 2 અને શમીએ એક વિકેટ લીધી હતી. ડેવિડ વોર્નર 15, લાબુશેન 15 અને સ્મિથ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. ખ્વાજા 50 અને ટ્રેવિસ હેડ 1 રન બનાવીને ક્રિઝ પર છે.

< > ઓસ્ટ્રેલિયાના 100 રન પૂરા થયા 28 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટે 100 રન પૂરા કરી લીધા છે. ખ્વાજા 51 અને હેડ 6 રન બનાવીને રમી રહ્યા છે. બીજું સત્ર શરૂ થાય છે દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે બીજા સેશનની રમત શરૂ થઈ ગઈ છે. મોહમ્મદ સિરાજે આગેવાની લીધી અને બોલિંગની શરૂઆત કરી.< >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

આગળનો લેખ
Show comments