Biodata Maker

#ENGvsNZ આજે મળશે નવું વિશ્વ ચેંપિયન, 1979, 1987 અને 1992 જેવી ભૂલ કરવાથી બચશે ઈંગ્લેંડ

Webdunia
રવિવાર, 14 જુલાઈ 2019 (12:29 IST)
લંડન- આજે રવિવારને ક્રિકેટને એક નવું વિશ્વ ચેંપિયન મળશે. ક્રિકેટનો રાજા ઈંગ્લેંડ અને હમેશા અંડરડોગ ઓળખાતી ન્યૂજીલેંડના વચ્ચે થશે ઈયોન મોર્ગનની ટીમનો સફર પણ ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું. પણ આ જીતના તેવર વાળી ટીમ બનીને ઉભરી તે પણ એવા સમયમાં જ્યારે બ્રિટેનમાં ક્રિકેટના મફત પ્રસારણ નહી હોય છે. ઈંગ્લેડના ક્રિકેટર આ નક્કી કરવા ઈચ્છ્શે કે 1979, 1987 અને 1992 જેવી ભૂલ ફરી ન થાય. બપોરે 3 વાગ્યેથી આ મુકાબલો થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

આગળનો લેખ
Show comments