Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Hypertension Day- 8% બાળક હાઈ બીપીના શિકાર કારણ માત્ર એક

Webdunia
મંગળવાર, 18 મે 2021 (18:44 IST)
દુનિયાભરમાં 17 મે ને વિશ્વ હાઈપરટેંશન દિવસ ( World Hypertension Day) ઉજવાય છે. વિશ્વમાં હાઈપરટેંશનના કારણે સતત વધી રહી મોતને ધ્યાનમાં રાખતા આ દિવસ ઉજવવાની શરૂઆત 
કરાઈ છે. હાઈપરટેંશન એટલે હાઈ બ્લ્ડપ્રેશરના રોગ સાંભળવામાં સામાન્ય લાગે પણ તેનાથી જીવ જવાનો ખતરો રહે છે. માત્ર વૃદ્ધ જ નહી પણ બાળક પણ તેની ચપેટમાં છે. 
 
મીઠુથી વધારે ખતરો 
રિપોર્ટ મુજબ આ રોગ ભોજનમાં મીઠાનો વધારે સેવન કરવાથી હોય છે. એક સામાનાય માણસને એક દિવસમાં 6 ગ્રામથી વધારે મીઠાનો સેવન નહી કરવો જોઈએ. માત્ર બલ્ડપ્રેશર જ નહી પણ હાર્ટ અટેક, બ્રેન 
સ્ટ્રોક અને કિડની જેવા રોગો પણ આ કારણે જ હોય છે. 
 
8% બાળક હાઈ બીપીના શિકાર
હાઈ બ્લ્ડ પ્રેશરના કારણે દુનિયામાં દર વર્ષ 75 લાખથી વધારે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્રીસ વર્ષમાં આ આંકડો બમણુ થઈ ગયો છે. આશરે 8% બાળક હાઈ બીપીના શિકાર છે. 28 હજાર બાળકો પર કરાઈ શોધમાં ખબર પડી છે કે 5 થી 15 વર્ષની ઉમ્રના 8% બાળક હાઈ બીપીના શિકાર થઈ જાય છે.
 
બાળકોમાં હાઈ બીપીના કારણ જંકફૂડ 
તેનો એક કારણ જંક ફૂડનો વધારે સેવન છે. આજકાલ બાળકો- વડીલ બધા બહારનો ભોજન એટલે કે તેલ મસાલાથી ભરપૂર ભોજન કરવાના શોખીન છે. સ્વાદ-સ્વાદમાં તેને ખબર નહી પડે છે કે તે કેટલુ વધારે ખાઈ લીધુ છે. પણ તેની સાથે તે મીઠાની માત્રા હદ વધારે લઈ લે છે. જે કારણે તેને હાઈ બીપી અને ન જાણીએ કયાં-ક્યાં રોગ ઘેરી લે છે. 
 
ભારતીય ભોજન વધારે નુકશાનકારી
ભારતીય લોકો વધારેપણુ સમોસા અને કચોરી ખાવાના શોખીન હોય છે પણ તેમાં મીઠુની માત્રા વધારે હોય છે. તેમજ એક જ તેલમાં વાર-વાર તળવાના કારણે તેમાં ટ્રાંસ ફેટ વધી જાય છે જે ઈંદોરીઓમાં ઉચ્ચ 
 
રક્તચાપનો ખતરો વધારે છે. 
આજકાલ અભ્યાસના કારણે બાળકો રમતનો સમય પણ નહી મળતું. તેમજ આઉટડોર ગેમ્સની જગ્યા આજકાલ બાળક મોબાઈલ અને ગેજેટસ પર રમવુ પસંદ કરે છે. જેના કારણે ફિજિક્લ એક્ટિવિટી ન જેવી થઈ 
ગઈ છે. જે બાળકોમાં આ અનુવાંશિક રોગોનો ખતરો વધી રહ્યો છે. 
 
બાળકોમાં હાઈપરટેંશનના લક્ષણ 
- જલ્દી થાકવુ કે શ્વાસ ચઢવી 
- જરૂરથી વધારે વજન વધવો 
- વધારે પરસેવો આવવું. 
- આંખની રોશની નબળી થવી. 
- સતત માથાનો દુખાવો 
- નાક બંદ રહેવી 
- ચક્કર કે ઉલ્ટી આવવી 
- દિલની ધડકન વધવું. 
- છાતી અને પેટમાં દુખાવો 
- શ્વાસ લેવામાં પરેશાની 
 
આ રીતે કરવુ બચાવ 
1.  સૌથી પહેલા તો રેગુલર બાળકોના ચેકઅપ કરાવતા રહો. જેથી સમયથી પહેલા કોઈ મોટા ખતરાને ટાળી શકાય છે. 
2. બાળકોમાં મીઠુ, જંક, ઑયલી, પ્રોસેસ્ડ, ખાંડ, ડિબ્બાબંદ વસ્તુઓથી દૂર રાખો.  4 થી 8 વર્ષના બાળકને એક દિવસમાં 1200 મિલીગ્રામથી વધારે મીઠુ ન આપો. 
3 ભોજનમાં જેટલું હોઈ શકે પોટેશિયમ યુક્ત ફૂડસ શામેલ કરો. તેનાથી શરીરમાં સોડિયમની માત્રા કંટ્રોલમાં રહે છે. તેનાથી બ્લ્ડ વેસલ્સ પર પડનાર તનાવ ઓછુ હોય છે. જેનાથી બ્લ્ડ પ્રેશર નહી વધતું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments