Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips- કોરોનાકાળમાં ગર્ભવતી મહિલાઓ આ રીતે કરવી Immunity મજબૂત

Health Tips- કોરોનાકાળમાં ગર્ભવતી મહિલાઓ આ રીતે કરવી Immunity મજબૂત
, મંગળવાર, 18 મે 2021 (11:56 IST)
કોરોનાના કહેર દુનિયાભરમાં કહેર મચાવી રહ્યો છે. તેમજ દરેક ઉમ્રના લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે. આ વાયરસની બીજી લહેરને તીવ્રતાથી સંક્રમિત કરી રહ્યા છે. તેથી ગર્ભવતી મહિલાઓને પણ કેટલીક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેના માટે જરૂરી છે કે તે તેમની ઈમ્યુનિટી વધારવાની તરફ ધ્યાન આપીએ. તો આવો જાણીએ તમારે ગર્ભાવસ્થામાં ઈમ્યુનિટી વધારવા કેટલાક ખાસ અને સરળ ઉપાય જણાવીએ છે. 
 
હેલ્દી ડાઈટ
ગર્ભાવસ્થામાં મહિલાઓ તેમનાઅ આરોગ્યને ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. હકીકતમાં સ્વસ્થ હોવાથી ગર્ભમાં પળી રહ્યા બાળકને પણ સારું વિકાસ હોવામાં મદદ મળે છે. તેથી તેણે તેમની દરરોજની ડાઈટમાં વિટામિન બી, સી, સેલિનિયમ, ઓમેગા 3, ફેટી એસિડ, એંટી ઑક્સીડેંટ્સ અને એંટી બેક્ટીરિયલ ગુણૉથી ભરપૂર વસ્તુઓ શામેલ કરવી જોઈએ.  તેના માટે તેને દળિયો, સૂકા મેવા, વિટામિન થી ભરપૂર ફળ, લીલી 
શાકભાજી, ડેયરી પ્રોડ્ક્ટસ અને ડાક્ટર દ્વારા જણાવેલ વસ્તુઓ જ ખાવી જોઈએ. તેનાથી તેમની ઈમ્યુનિટી સ્ટ્રાંગ થશે. તેથી કોરોના અને બીજા રોગોથી બચાવ રહેશે. 
 
યોગ્ય માત્રામાં પીવો પાણી 
ગરમીના મૌસમમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થવી સામાન્ય વાત છે. સાથે આ સમયે  વધારે પાણી પીવાથી પોષક તત્વ પણ વહી જાય છે. તેથી આ સમસ્યાથી બચવા માટે જરૂરી છે કે વધારેથી વધારે પાણી પીવો. 
તેમજ પાણીથી ભરપૂર ફળોનો પણ સેવન કરી શકો છો. 
 
હળદરવાળુ દૂધ પીવુ રહેશે ફાયદાકારી 
ઈમ્યુનિટી વધારવા માટે હળદરવાળુ દૂધ પીવો બેસ્ટ ઑપ્શન છે. તેનાથી શરીરનો ઈંફેકશન અને બીજા રોગોની ચપેટમાં આવવાથી ખતરો પણ ઓછુ રહે છે. હળદર અને દૂધમાં રહેલ એંટી બેક્ટીરિયલ, એંતી 
વાયરલ ગુણ શરીરને ફ્રી રેડિક્લસથી લડવાની શક્તિ આપે છે. સાથે જ શરદી, ખાંસી, ગળામાં ખરાશથી બચાવ કરે છે. તેથી ગર્ભાવસ્થામાં તેનો સેવન કરવો ફાયદાકારી ગણાય છે. 
 
તનાવ લેવાથી બચવું 
આ સમયે મહિલાઓને સારી ડાઈટ લેવી જ ઘણુ નથી. તેને તનાવથી પણ બચવો જોઈએ. એક શોધ મુજબ પ્રેગ્નેંસીમાં સ્ટ્રેસ લેવાથી ઈમ્યુનિટી નબળી હોય છે. તેમજ બાળકનો સારી રીતે વિકાસમાં મુશ્કેલીઓ આવે 
છે. 
 
યોગાની મદદ
ગર્ભાવસ્થામાં ઈમ્યુનિટી વધારવાની અને તનાવથી બચવા માટ્ટે યોગ કરવું બેસ્ટ ઑપ્શન છે. તેનાથી મા અને બાળક શારીરિક અને માનસિક વિકાસ થવામાં પણ મદદ મળશે. તેથી આ સમયે હળવા યોગાસન 
કરવું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકને થઈ રહ્યા છે પાતળા ઝાડા તો જલ્દી કરાવો તેનો કોરોના ટેસ્ટ