Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેરેંટસ આ ટેવથી બાળકોનો આત્મવિશ્વાસ ન કરવુ ઓછું

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (17:30 IST)
કેટલાક પેરેંટ્સ બાળકોમાં બાળપણથી જ સારી ટેવ નાખવી અને તેને પરફેક્ટ બનાવવા ઈચ્છે છે. આ દરમિયાન તે બાળકોની સાથે આવું વ્યવહાર કરી જાય છે જેનાથી તે પોતે નહી જાણતા આવા વ્યવહારનો 
બાળકોની પર્સનેલિટી પર વિપરીત અસર પડે છે. તમારું બાળક બધા જાણતા પણ કઈક કરી નહી શકતો. એક શોધ પ્રમાણે માતા-પિતા દ્વારા દરેક વાત  બાળકોની અવગણના, માર, ખામીઓ કાઢવાથી તેમનામાં ભયની ભાવના ઉત્પન્ન થાય છે. બાળકોને લાગે છે કે તેમના માતાપિતા તેમને પસંદ નથી કરતા. આજે, અમે માતાપિતાની કેટલીક સમાન ટેવો વિશે વાત કરી રહ્યા છીએ, જેના કારણે બાળકોનો આત્મવિશ્વાસ ખોવાઈ જાય છે.તે 
 
ટોક-ટોકી
બાળકોને પલંગ પર કૂદકો લગાવવી, દોડવું અને ઉલ્ટા-સીધા કામ કરવું તમને વિચિત્ર લાગે, પણ બાળકો માટે આ એક મોટી બાબત છે. જ્યારે માતાપિતા હંમેશાં બાળકને ઠપકો આપે કે ટોકે છે તો તેનામા% ડર 
બેસી જાય છે તેથી જરૂરી છે કે બાળકને ટોકવાની જગ્યા પ્રેમથી સમજાવો. ક્યારે-ક્યારે તેની આ ટેવોને ઈગ્નોર કરવું. 
 
સરખામણી 
માતાપિતાની અંદરની સૌથી ખરાબ ટેવ એ છે કે તેઓ તેમના બાળકોની સરખામણી પડોશીઓ અથવા સંબંધીઓનાં બાળકો સાથે કરે છે. આમ કરવાથી બાળકોના મૂડ પર અસર પડે છે. તેનામાં હીન ભાવના આવે 
છે જે આગળ ચાલીને ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. ભૂલીને પણ બાળકની સામે તેમની સરખામણી ન કરવી. 
 
મજાક ઉડાવવી 
કેટલાક પેરેંટ્સ એવા પણ છે જે વગર વિચારી બાળકની નાનકડી વાતોના મજાક કરવા લાગે છે. આવુ તમે મજાકમાં કરો છો પણ ભાવુક બાળકો પર તેનો ખરાબ અસર પડે છે. તે આ વાતને દિલમાં રાખે છે તેથી 
જરૂરી છે કે બાળકોની દરેક વાતને ધ્યાનથી અને પ્રેમથી સાંભળવી અને જવાબ આપવું. 
 
કમી જણાવવી 
બાળપણ ઈમ્પરફેક્ટ હોય છે જેમ બાળક મોટુ હોય છે તે પરફેક્શનની તરફ વધે છે. પણ ઘણા માતા-પિતાને તેમના બાળકોમાં બાળપણથી જ પરફેક્ટ વસ્તુઓ જોઈએ હોય છે. જેમ બાળક પેંટીંગ કરે છે પણ તે 
પરફેક્ટ ન બને તો પેરેંટ્સ તેમાં કમીઓ કાઢવા લાગે છે. આવુ વ્યવહાર કરવાથી બાળકને તે કામના પ્રત્યે કાંફીડેંસ લૂજ થઈ શકે છે. પેરેંટ્સને જોઈએ કે તે સમય-સમય પર બાળકોના વખાણ કરતા રહેવું. 
 
નાની વાત પર માર 
બાળપણમાં બાળકની ભૂલ કરવી સામાન્ય વાત છે. બાળપણમાં તેમની કોઈ પણ ભૂલ આટલી મોટી નહી હોય છે જેને લઈને તેને માર મારવી. હમેશા આવુ હોવાથી તે પોતાને સેફ ફીલ નહી કરતા તેમાં અસુરક્ષાની 
ભાવના પેદા થશે. પેરેંટ્સને જોઈએ કે તે બાળકને મારવાની જગ્યા તેને પ્રેમથી સમજાવુ કે હળવી સજા આપવી. 
 
ધ્યાન રાખો આ વાત 
- બાળકોના સમયે સમયે વખાણ કરો. 
- બહારના વ્યક્તિની સામે ક્યારેય બાળકના કામની બુરાઈ કરવી. 
- વાત-વાતમાં બાળકોને ટોકવું અને ઠપકો આપવાનું બંધ કરો. 
- નાનપણથી જ પરફેક્ટ બનાવવાનો વિચાર દૂર કરો. 
- બાળકોની કેટલીક આદતોને ઈગ્નોર કરવું. 
-  ભૂલ કરતા પર  પ્રેમથી સમજાવો

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments