Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકો માટે ખતરો બની શકે છે પેરેંટસને લાગેલી વેક્સીન આટલી દૂરી રાખવી જરૂરી

બાળકો માટે ખતરો બની શકે છે પેરેંટસને લાગેલી વેક્સીન આટલી દૂરી રાખવી જરૂરી
, શુક્રવાર, 21 મે 2021 (07:37 IST)
બાળકો માટે આ વર્ષ કોરોના વાયરસ સાઈલેંટ કેરિયર જણાવી રહ્યુ છે. અહીં સુધી કે 4 મહીનાના બાળક પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મુશ્કેલની વાત આ છે કે બાળકો માટે અત્યારે સુધી કોઈ પણ વેક્સીન તૈયાર નથી જેના કારણે તેને ઈંફેકશનથી બચાવવુ વધુ મુશ્કેલ થઈ ગયુ છે. તેમજ વેક્સીનેશન પછી પેરેંટસને પણ સાવધાની રાખવાની સલાહ આપી રહી છે. જેથી બાળકોને સુરક્ષિત રાખી શકાય છે. ચાલો તમને જણાવીએ કે વેક્સીઅ લગાવી લીધા પેરેંટસને બાળકોના નજીક જતા પહેલા કઈ-કઈ પ્રોટૉકૉલ ફોલો કરવો પડશે. 
શું વેક્સીનેટિડ લોકોથી મળવુ યોગ્ય? 
ચોક્કસ વેક્સીન લીધા પછી લોકોના શરીરમાં ઈમ્યુનિટી બને છે પણ તેનાથી કોરોનાના ખતરો ઓછુ નથી હોતું. આફતની વાત તો આ છે કે એવા લોકોને મોટાભાગે વગર લક્ષણવાળા કોરોના હોઈ શકે છે તેથી સારું 
 
હશે કે તમે બાળકોના નજીક જતા પહેલા સાવધાની રાખવી. કોઈ પણ વેક્સીન 80 થી 90% જ અસરદાર હોય છે. 
બીજી વાત કોરોના વાયરસના સ્ટ્રેન હાથ કે સ્કિનથી જ નહી પણ શરીરના કોઈ પણ ભાગ પર હોઈ શકે છે. જેમ કે કપડા પર્સ વગેરે. તેથી આ સ્ટ્રેન બાળકોને રોગી કરી શકે છે તેથી વેક્સીન લગ્યા પછી પણ 
 
સોશિયલ ડિસ્ટેંસિંગ, હાથ ધોવું, માસ્ક પહેરવુ જેવા નિયમોના પાલન કરવો. 
બાળકોને ક્યારે સુધી રાખવી છે દૂરી 
 
હાલમાં, આ વિશે કોઈ ખાસ જાણકારી નથી, પરંતુ જો રસી લીધા પછી કોઈ સમસ્યા થાય છે, તો પછી બાળકોથી 6 ફીટની દૂરી રાખવી જોઈએ. કારણ કે તે હમણાં પણ કહી શકાતું નથી કે વેક્સીન લગ્યા પછી 
 
ઈમ્યુનિટી ક્યારે સુધી રહેશે. 
 
વેક્સીન પછી પણ ફેલાઈ શકે છે વાયરસ 
કારણ કે હવાથી ફેલાતો આ વાયરસ જુદા-જુદા વસ્તુઓ પર જીવંત રહી શકે છે, તેથી વેક્સીન પછી પણ ફેલાવી શકે છે. કોઈ પણ વેક્સીન જીવનભર માટે સુરક્ષાની ગારંટી આપતી નથી. 
 
તેથી, વેક્સીન લગ્યા છી 
 
પણ બાળકોથી યોગ્ય દૂરી બનાવી રાખો. 
બાળકોમાં ગંભીર નથી કોરોના 
એક્સપર્ટના મુજબ, બાળકોમાં કોરોના વધારે ગંભીર નથી અને પુખ્ય વયના કરતા જલ્દી રિકવર પણ કરી રહ્યા છે. પણ હવે બાળકોમાં કોરોનાના લક્ષણ બદલી રહ્યા છે. પહેલાથી જ બીમાર કે નબળા બાળકોને 
 
સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
બાળકોમાં કોરોનાના લક્ષણ 
- 102 ડિગ્રી થી વધારે તાવ 
- ઠંડ લાગવી, દુખાવો અને નબળાઈએ 
- ચક્કર અને થાક
 
- ઉંઘનો અભાવ અને ગભરાહટ 
- પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, ભારેપણું અને ખેંચાણ
 
કેવી રીતે કરવી સારવાર 
બાળકોમાં કોરોનાના લક્ષણ હળવા જોવાય છે તેથી તેણે ઘર પર જ ઠીક કરી શકાય છે. તેણે કોઈ સ્પેશલ ટ્રીટમેંટની જરૂર નહી પડે પણ તાવ 5 દિવસ પછી પણ ના ઉતરે તો ડાક્ટરથી સંપર્ક કરી લો. 
- લક્ષણ જોવાતા બાળકોના કોરોના ટેસ્ટ જરૂ કરાવો. 
-ડાક્ટરની સલાહથી તમે બાળકોને પેરાસિટામોલ અને મલ્ટીવિટામિન આપી શકો છો. પણ લક્ષણ ગંભીર હોય તો ડાક્ટરથી સલાહ કરી લેવી. 
- બાળકોને વધારે આરામ અને લિક્વિડ ડાઈટ લેવા માટે કહો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાતના વધેલા ભાતથી બનાવો લેમન ટૉમેટો રાઈસ - જાણો બનાવવાની રીત