Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારું બાળક પણ ચિડાઈ જાય છે? આ વિટામિનની ઉણપ થઈ શકે છે, જાણો

Webdunia
શુક્રવાર, 23 જૂન 2023 (13:12 IST)
Baby Care tips- જો તમારુ બાળકમાં પણ બાળકમાં ચીડિયાપણું પણ વધી રહ્યું છે.તે વાત-વાત પરા ગુસ્સો કરી રહ્યુ છે તો તમે સાવધાના થઈ જાઓ. કારણ કે બાળકોના વ્યવહારા આ રીતે બદલવુ શરીરમાં વિટામિન બી 12ની કમી થઈ શકે છે. શરીરની ન્યુરોલોજિકલ હેલ્થને સરુ બનાવવા માટે આ વિટામિન ખૂબ જરૂરી છે. 
 
વિટામિન વિટામિન બી 12ની ઉણપ અને બાળકોના આરોગ્ય 
હેલ્થા એક્સપર્ટા જણાવે છે કે વિટામિન બી 12ની ઉણપનો અસર બાળકોની ન્યુરોલોજિકલા હેલ્થ એટલે કે બ્રેન પરા પડી શકે છે. બાળકોમાં હમેશા થાક રહેવી અને ભૂખ ઓછી લાગવી જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. આ વિટામિન્ની ઉણપથી કેટલાક બાળકોને ચીડિયાપણું પણ થઈ શકે છે. બાળકોમાં આ રીતેના લક્ષણ જોવાયા તો તરતા ડાક્ટરથી મળવુ જોઈએ. 
 
વિટામિન B12 ની ઉણપ પૂરી કરવા માટેની ટિપ્સ
બાળકોને યોગ્ય ખોરાક આપો, તેના પર ધ્યાન આપો.
બાળકોના આહારમાં દૂધ, ઈંડા અને માછલીનો સમાવેશ કરો.
જે બાળકો નોન-વેજ નથી ખાતા તેમને લીલા શાકભાજી અને મોસમી ફળો આપો.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments