Dharma Sangrah

શું તમારો બાળક પણ બટકું ભરે છે? ટેવ છોડાવવા માટે આ રીતને ફોલો કરો

Webdunia
બુધવાર, 9 જૂન 2021 (18:26 IST)
હમેશા બાળકોમાં બટકુ ભરવાની ટેવ જોવાઈ છે પણ આ ટેવ દાંત નિકળતા બાળકોને લાગી જાય છે તેમજ ઘણી વાર આ ટેવ આમ પણ લાગી જાય છે. જ્યારે બાળક તમારો ધ્યાન તેમની તરફ આકર્ષ  કરવા માંગતા હોય. તેમની મનપસંદ વસ્તુ રમકડા છીનવી લેવું, રડવો, ગુસ્સા કરવો અને તેમની વાત મનાવવા માટે પણ હમેશા સામે વાળાને બટકું ભરે લે છે.  ઘણી વાર બાળકો પોતાને ગુસ્સો અને ચીડિયાપણુંમાં પોતાને પણ બટકુ ભરે લે છે. જેના કારણે બાળકોને પોતાને પીડા જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ પીડા સહન કરવી પડે છે. તેમજ આ ટેવ અન્ય લોકો સામે અકળામણનું કારણ પણ બને છે. આ ટેવ તેને ઠીક કરવા માટે આ ઉપાય અજમાવો 
 
અટેંશન 
બાળકોને અટેંશન આપવુ જરૂરી છે. ઘણી વાર તમે તમારા કામમાં વ્યસ્ત થઈ જાઓ છો, પછી બાળકો અચાનક કરડી લે છે તમે વિચારો છો કે બાળકે આવુ શા માટે કર્યું. હકીકતમાં બાળક ઈચ્છે છે કે તમે તેને અટેંશન આપવાની સાથે -સાથે તેના પર ધ્યાન આપો. આવી સ્થિતિમાં, પ્રયાસ કરો કે કામની સાથે, બાળક પર પણ ધ્યાન આપવું જોઈએ.
 
દાંત આવે ત્યારે 
જ્યારે બાળકોના દાંત નિકળે છે, ત્યારે તેને કરડવાની ટેવ થઈ જાય છે ત્યારે બાળકને ધોવાયેલી ઠંડી આખી ગાજર અથવા કાકડીઓ આપો, સાફ ભીનુ સુતરાઉ કાપડ અને ટીથર જેવી ચીજો આપી શકાય છે.
 
પ્રેમ સાથે હેન્ડલ
માતાપિતા ઘણીવાર આ ટેવ પર બાળકને મારવાનું શરૂ કરે છે, પરંતુ તેને મારવાને બદલે પ્રેમથી સમજાવો. તેને કહો કે કરડવાથી ઈજા થાય છે અને આ ટેવ ગંદી છે. પ્રેમ સાથે વાત કરતા 
તેને જે વસ્તુનો ડર છે તેવો ડર તેને બતાવો, પરંતુ બાળકને ન મારવુ નહી, આમ કરીને બાળકો હઠીલા થઈ જાય છે.
 
લેંગ્વેજ સ્કિલ્સ 
જ્યારે બાળક બોલવામાં અસમર્થ હોય છે, ત્યારે તેઓ તેમની દ્રષ્ટિકોણ સમજાવવા માટે ક્યારેક બટકું ભરે છે. તે વિચારે છે કે તેમને કરડવાથી તમે તેમની વાત સમજી શકશો. તેથી બાળકમાં લેગ્વેજ સ્કીલ્સનો 
 
વિકાસ કરવો જરૂરી છે. જો બાળક બોલવાની વયનું નથી, તો તેની સાથે હાવભાવથી વાત કરો અને તેના દૃષ્ટિકોણને સમજો.
 
જરૂરિયાતોને સમજો
જો બાળક ઉંઘમાં અથવા ભૂખ લાગ્યું હોય અને તે તમને આ સમજાવી શકે નહીં, તો પછી તે બટકું ભરે છે તેથી તમે બાળકની જરૂરિયાતોને સમજો છો અને સમયસર તેને પૂર્ણ કરો છો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા રાખ્યા, હિન્દુ સંગઠનોએ સેન્ટ એન્જલ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments