Biodata Maker

સાવધાન... વધુ ગરમ ચા પીવાની આદત હોય તો જરૂર વાંચો... થઈ શકે છે આ બીમારી

Webdunia
મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (00:37 IST)
અનેક લોકો પોતાના દિવસની શરૂઆત ચા પી ને કરે છે કારણ કે ચા વગર તેમની ઉંધ નથી ખુલતી.  આમ તો ચા પીવી આરોગ્ય માટે હાનિકારક નથી. પણ ગરમ ગરમ ચા પીવી આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. એક શોધ મુજબ જાણવા મળ્યુ છે કે વધુ ગરમ ચા પીવી આરોગ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે. આવુ કરવાથી તમે કોઈ ગંભીર બીમારીનો શિકાર થઈ શકો છો. 
 
અમેરિકામાં થયેલ શોધ મુજબ ગરમ ચા પીવાથી ગળાનુ કેંસર થવાનો ખતરો અનેકગણો વધી જાય છે. ગરમ ચા પીવાથી ટિશ્યૂઝને નુકશાન થાય છે.  જેને કારણે કેંસર જેવી બીમારી થાય છે. જો તમને ગરમા ગરમ ચા પીવાની ટેવ છે તો તેને છોડી દો.  સારુ રહેશે કે તમે ચા ને ઠંડી કઈને પીવો. ઈરાનમાં ચા ખૂબ વધુ પીવામાં આવે છે. ત્યાના લોકો ડ્રગ્સનો ઉપયોગ નથી કરતા છતા પણ ત્યાના લોકોમાં કેંસરની સમસ્યા વધુ જોવા મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rail Budget 2026: એક નિર્ણય અને બજેટની એક 92 વર્ષ જૂની પરંપરા થઈ ખતમ, શુ બદલાય ગયુ ?

Maharashtra: સુનેત્રા પવાર બની મહારાષ્ટ્રની પહેલા મહિલા ઉપમુખ્યમંત્રી, શપથ લઈને રચ્યો ઈતિહાસ

Budget News Live: મિડલ ક્લાસ, મહિલા, યુવા, ખેડૂત.. બજેટમાં કયા વર્ગને શુ મળશે મોટી ભેટ ?

ગણતંત્ર દિવસ સમારોહના પુરસ્કારો ગુજરાતના નામનો વાગ્યો ડંકો, પોપુલર ચોઈસમા મળ્યો

અમદાવાદમાં હીટ એંડ રન - એક્ટિવા પર જતા દંપત્તિને કારે મારી ટક્કર, યુવક બ્રિજ પરથી નીચે પટકાતા મોત

વધુ જુઓ..

ધર્મ

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

શ્રી મહાલક્ષ્મી મંત્ર- શુક્રવારે દેવી લક્ષ્મીના આ શક્તિશાળી મંત્રોનો 108 વાર જાપ કરો

શ્રી લક્ષ્મી યંત્ર

શ્રી લક્ષ્મી માનો થાળ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

આગળનો લેખ
Show comments