Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 કરોડના લગ્નમાં પરફોર્મ કરશે Urvashi Rautela

Webdunia
શનિવાર, 22 જૂન 2019 (17:41 IST)
ઉત્તરાખંડના ઔલીમાં એક ગ્રૈંડ લગ્ન આ સમયે ચર્ચાનો વિષય બનેલા છે. અનેક બોલીવુડ કલાકાર આ લગ્નને અટેંડ કરવા માટે પહોંચી રહ્યા છે. જેમાથી એક ઉર્વશી રૌતેલા ( Urvashi Rautela) પણ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ લગ્ન મીડિયામાં ચર્ચા બનવાના અનેક કારણો છે. રિપોર્ટ્સનુ માનીએ તો એવુ કહેવાય રહ્યુ છે કે લગ્નમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સાથે જ તેનો મંડપ ફિલ્મ બાહુબલીના રાજમહેલ જેવો સજાવવામાં આવ્યો છે. પણ આ બધા વચ્ચે એક કારણ છે જે કારણે આ લગ્ન પર સૌની નજર છે તો એ છે ઉર્વશી રૌતેલા. 
આ લગ્નમાં ઉર્વશી રૌતેલા પરફોર્મ કરવાની છે.  તાજેતરમાં જ તેણે પોતાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે અને કૈપ્શનમાં લખ્યુ છે કે પરફોર્મ કરવા માટે તૈયાર છુ. 
પીળા રંગની સ્કર્ટ, ટી શર્ટ અને જેકેટ પહેરી  ઉર્વશી એક મોટા ટેડી બિયરના ખોળામાં બેસેલી દેખાય રહી છે.  ફોટોના પોસ્ટ કરવાના થોડા જ સમયમાં તેના ફ્રેંડસે લાઈક્સ અને કમેટ્સ પણ કર્યા છે. જોઈએ હવે ઉર્વશી રૌતેલા પોતાના પરફોર્મેસથી કેવી રીતે ફેંસનુ દિલ જીતે છે. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments