ફેમિના મિસ ઈંડિયા 2019ની શરૂઆતથઈ ગઈ છે અને આ ઈવેંટમાં ભાગ લેવા બૉલીવુડની સુંદર એક્ટ્રેસ ઉર્વશી રોતેલાએ તેના કેટલા બોલ્ડ ફોટા તેમના ઑફીશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર શેયર કરી છે.
ગોલ્ડન ડ્રેસમાં ઉર્વશી ખૂબ બોલ્ડ એંડ બ્યૂટીફુલ નજર આવી રહી છે. તેમના આ ફોટાએ ધૂમ મચાવી નાખી છે અને ઉર્વશીએ ફેંસ તેમની સુંદરતાના દીવાના થઈ ગયા છે.
ઉર્વશીએ આ પ્રતિયોગિતામાં શામેલ થતા બધા કંટેસ્ટેંટને શુભકામના આપી છે.