Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sunny Leone Career: હની સિંહએ સેકડો લોકોની સામે સની લિયોનીથી કહી આ વાત, શરમથી લાલ થઈ ગઈ એક્ટ્રેસ

sunny leone
Webdunia
શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (09:58 IST)
Sunny Leone And Honey Singh: જોતા જ જોતા સની લિયોનીને બૉલીવુડમાં આવતા દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. રિયલિટી શો બિગ બૉસમાં તેણે નિર્માતા મહેશ ભટ્ટએ તેમના બેનરની ફિલ ઑફર કરી હતી અને 2012માં સની લિયોનીએ ફિલ્મ જિસ્મ 2થી બૉલીવુડમાં પગલા રાખ્યા હતા. આ જુદી વાત છે કે તેની સાથે પોર્ન સ્ટારની ઈમેજ હમેશા રહે છે. લાંબા સમય સુધી બૉલીવુડના બધા લોકો તેનાથી દૂરી બનાવી રાખતા હતા પણ સનીની લોકપ્રિયતા આટલી તીવ્રતાથી વધી કે તે મોટા સિતારાની ફિલ્મોમાં આઈટમ ડાંસ રાખતા હતા. સની લિયોની પર એકતા કપૂરની ફિલ્મ રાગિની એમએમએસ 2માં ફિલ્માયો બેબી ડોળ ગીત આજે પણ ખૂબ વાગે છે. આ ફિલ્મના ગીત ચાર બોટલ વોડકાના વીડિયોમાં સની લિયોની યો યો હની સિંહ સાથે જોવાઈ હતી. 
 
શરમાવી ગઈ સની લિયોની 
વર્ષ 2014માં આવી રાગિની એમએમએસ 2ના મીડિયા પ્રમોશનના દરમિયાન સની લિયોની અને સિંગર યો-યો હની સિંહ તેઓ સાથે સ્ટેજ પર આવ્યા. તે દિવસોમાં હની સિંહ પણ તેની લોકપ્રિયતાની ટોચ પર હતો. મુંબઈમાં આ પ્રમોશન ઈવેન્ટમાં સની લિયોન અને હની સિંહને એકસાથે જોઈને સેંકડો લોકોએ પોતાની સીટીઓ વગાડી હતી. દિવસે દિવસે બંનેની તસવીરો લેવામાં આવતી હતી. કાર્યક્રમમાં પ્રથમ હની સિંહ
 ચાર બૉટલ વોડકા ગીત ગાયુ. જેના પર બધા ઝૂમ્યા. સની પણ સ્ટેજ પર આ ગીત પર નાચી રહી. તે પછી મીડિયા અને સિતારાના વચ્ચે વાતચીતનો તે સમય શરૂ થયો. વાત જ વાતમાં વિવાદના બાદશાહ યો યો હની સની લિયોનને જોઈને સિંઘે એવી વાત કરી કે તેનો ચહેરો લાલ થઈ ગયો અને તે લાલ થઈ ગઈ.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

આગળનો લેખ