rashifal-2026

સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2ના ટ્રેલર લાંચ ઈવેંટ્માં ટાઈગર, તારા અને અન્નયાનો ગ્લેમરસ અંદાજ, જુઓ ફોટા

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2019 (11:17 IST)
તાજેતરમાં મુંબઈમાં કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2નો ટ્રેલર લાંચ કરાયું છે. ફિલ્મનું ટ્રેલર લાંચ ઈવેંટ પર ફિલ્મની સ્ટારકાસ્ટ નજર આવી. ટાઈગર શ્રાફ, અન્નયા પાંડે અને તારા સુતારિયાએ અહીં ખોબ મસ્તી કરી. 

 
ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2થી અન્નયા પાડે અને તારા સુતારિયા બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ઈવેંટના સમયે બન્ને ખૂબ સુંદર નજર આવી. અહીં તેણે કેમરાની સામે ખૂબ પૉજ આપ્યા. 

 
આ સમયે ચંકી પાંડેની દીકરી અન્નયા પાંડી કહ્યું કે ફિલ્મોદ્યોગમાં નવી પ્રતિભાને અવસર મળવાથી બીજાને સખ્ત મેહનત કરવાની પ્રેરણા મળે છે. મને પ્રતિસ્પર્ધા પસંદ છે અને ફિલ્મમાં તમે તેને જોઈ શકો છો. પ્રતિસ્પર્ધામાં ખૂબ મજા આવે છે. 
 
અહીં પર ટાઈગર, તારા અને અન્નયાના વચ્ચે કમાલની કેમિસ્ટ્રી જોવા મળી. તારા અને અન્નયા બધાની સામે ટાઈગર શ્રાફને કિસ કરતી નજર આવી. ટાઈગર શ્રાફએ કહ્યું કે આ ફિલ્મ માટે તેણે ખૂબ મેહનત કરી છે અને તે સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2ની ટીમના ખૂબ આભારી છે. 
પુનીત મલ્હોત્રાના નિર્દેશનમાં બની આ ફિલ્મમાં ટાઈગર શ્રાફની સાથે અન્નયા પાંડે અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં નજર આવશે. ફિલ્મની સ્ટોરી ઑલેજના સ્ટૉઑડેંટસની લાઈફની આસપાસ નજર આવશે. આ ફિલ્મ 10 મેને સિનેમાઘરોમાં રિલીજ થઈ રહી છે. 

 
આ ફિલ્મ વર્ષ 2012માં રિલીજ થઈ આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલહોત્રાની ડેબ્યૂ ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયર ની સીકવલ છે. 
(બધા ફોટા ગિરીશ શ્રીવાસ્તવ) 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments