Dharma Sangrah

સ્નેહા ઉલ્લાસનો બ્રાઈડલ લુક જોતા યુજર્સ બોલ્યા એશ્વર્ય રાયની ઝેરોક્ષ કૉપી

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (16:27 IST)
Photo : Instagram
2005મા સલમાન ખાનની સાથે લકી નો ટાઈમ ફૉર લવથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી સ્નેહા ઉલ્લાસનો બ્રાઈડલ ફોટોશૂટ ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી સ્નેહા ઉલ્લાસની આ 
બ્લેક એંડ વ્હાઈટ ફોટાને જોઈને એક વાર ફરીથી તેની સરખામણી તુલના એશ્વર્યા રાય બચ્ચનથી થવા લાગી છે. 
બ્રાઈડલ લુકમાં વાયરલ આ ફોટાને પોતે સ્નેહા તેમના ઑફીશિયલ ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. 
આ ફોટાને પોસ્ટ કરતા સ્નેહાએ કેટલાક હાર્ટ ઈમોજી બનાવ્યા છે. અને તેમન નામના હેશટેગ લગાવીને પોસ્ટ કર્યુ છે. સ્નેહા ઉલ્લાસએ જેમજ આ ફોટાને શેયર કર્યુ- તેમજ લોકોએ તેણે એશવ્રયા રાયની ઝેરોક્ષ 
કૉપી બોલવા શરૂ કરી દીધું. 
 
ફેંસ કરી રહ્યા છે વખાણ 
એક ફેનએ સ્નેહા ઉલ્લાસના આ લુકને એશ્વરયા રાય ઋતિક રોશન ફિલ્મ જોધા અકબરથી કરતા લખ્યુ કે તમે એકદા જોધા લાગી રહ્યા છો. એક બીજાએ લખ્યુ છે કે તમારી બ્યુટીનો કોઈ જવાબ નથી તમે 
 
એશવ્ર્યાના જૂના લુકની યાદ અપાવી. એક બીજાએ લખ્યુ તમારી આંખ એશ્વર્યા જેવી જ છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

આગળનો લેખ
Show comments