Dharma Sangrah

ચર્ચામાં રિયા ચક્રવર્તીનો પોસ્ટ સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિથી પહેલા લખી આ વાત

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (10:05 IST)
રિયા ચક્રવર્તી ઈંસ્ટાગ્રામથી ફેંસથી સંકળાયેલી છે. ગયા વર્ષમાં તેણે કેટલાક પસંદગીના પોસ્ટ કર્યા છે. રિયા ચક્રવર્તી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત પછી ચર્ચામાં રહી. સુશાંતના પિતાના એફઆઈઆર પછી 
 
તેને અરેસ્ટ પર કરાયુ. પછી તેણે જામીન પર છોડી દીધું. ધીમે-ધીમે રિયા સામાન્ય જીવનની તરફ પરત થઈ રહી છે. આ વખતે ઈંસ્ટાગ્રામ પર દિલની વાત કહી છે. 
ઈંસ્ટાગ્રામ પર લખ્યુ
14 જૂનને સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ છે. તેનાથી પહેલા રિયાનો આ પોસ્ટ ચર્ચામાં આવી ગયુ છે. તેણે લખ્યુ કે ખૂબ દર્દબી મોટી તાકત મળી છે. તમને માત્ર વિશ્વસ કરવુ પડશે. ત્યાં રોકાવો પડશે 
 
લવ રિયા. 
 
સિતારા અને ફેસના કમેંટસ 
રિયાના આ પોસ્ટ કરી ફેંસથી લઈને સિતારા સુધીએ કમેંટ કર્યા છે. તેની મિત્ર અને વીજે અનુષા દાંડેકરએ લક્ગ્યુ  - માઈ ગર્લ અપારશક્તિ ખુરાનાએ હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યુ. 
 
રિયાના એક ફેનએ લખ્યુ- અમે બધા તમારાથી પ્રેમ કરે છે અને તમારી સાથે ઉભા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

આગળનો લેખ
Show comments