Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રાની ધરપકડ પછી લખ્યુ લાંબુ પોસ્ટ બોલી- અત્યારે સુધી હું ચુપ રહી

Webdunia
સોમવાર, 2 ઑગસ્ટ 2021 (14:41 IST)
પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થયેલ શિલ્પા શેટ્ટીના પતિ અને બિજનેસમેન રાજ કુંદ્રા અત્યારે જેલમાં છે. તેમની ધરપકડ પછીથી શિલ્પાથી પૂછતાછ થઈ. તેમજ સોશિયલ મીડિયા પર તેણે ટ્રોલિનો પજ્ણ સામનો કરવો 
પડ્યુ. હવે પહેલીવાર શિલ્પાએ આ આખા કેસ પર તેમની ચુપ્પી તોડી છે અને એક વાત કહી છે. 
બોલી- ક્યારે સફાઈ ન આપો ક્યારે ફરિયાદ ના કરો 
શિલ્પા શેટ્ટીએ કહ્યુ કે કૉપી સોશિયલ મીડિયા પર શેયર કરી છે  તેણે લખ્યુ- હા ગયા કેટલાક દિવસ દરેક પ્રકારથી ઘણા પડાકર ભરેલા રહ્યા. ઘણી બધી અફવાહ અને આરોપ હતા. મીડિયાએ મારા પર ઘણા 
 
અનુચિત આરોપ લગાવ્યા અને (નૉટ સો) વેલ વિશર્સએ પણ ઘણી બધી ટ્રોલિંગ/ સવાલ ઉપાડ્યા છે. ન માત્ર 
મારા પર પણ મારા પરિવાર પર પણ. મારું પક્ષ મે અત્યાર સુધી નથી... રાખ્યુ... અને આ કેસમાં હું આવુ કરવો જારી પણ રાખીશ કારણ કે આ વિચારાધીન છે તેથી મારી તરફથી ઝૂઠા કોટસ આપવુ બંદ કરો. એક સેલેબની રૂપમાં તેમની ફિલૉસફીને એક વાર ફરીથી કહુ છુ ક્યારે સફાઈ ન આપો, કયારે ફરિયાદ ના કરો. હુ માત્ર આટલુ જ કહીશ કે તપાસ જારી છે. મને મુંબઈ પોલીસ અને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. એક પરિવારના રૂપમા અમે જેટલા પણ કાનૂની ઉપાય કરી શકીએ છે. કરી રહ્યા છે. 
 
શિલ્પાએ બાળકો માટે સૌથી આ ગુજારિશ 
શિલ્પા આગળ લખે છે ત્યારે સુધી મે તમારાથી કે માના રૂપ વિનમ્રતાની સાથ અનુરોધ કરુ છુ કે બાળકો માટે જ અમારી પ્રાઈવેસીનો માન કરો અને તમારાથી પ્રાર્થના છે કે કોઈ સૂચનાની સત્યતાની તપાસ કર્યા વગર કોઈ પ્રકારની ટિકા ન કરવી. હુ એક 29  વર્ષથી ગરિમાપૂર્ણ કાયદાના વિશ્વાસ રાખનારી નાગરિક અને એક મહેનતી પેશેવ છું. લોકો મારા પર વિશ્વાસ કર્યુ છે અને મે ક્યારે કોઈને નિરાશ નથી કર્યુ. તેથી સૌથી જરૂરી છે કે એવા સમયમાં તમે મારા અને મારા પરિવારના અધિકારોના સમ્માન કરવું. સત્યમેવ જયતે. પૉઝિટીવિટી અને આભારની સાથે- શિલ્પા શેટ્ટી કુંદ્રા. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ