Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખે સુહાનાની બિકિનીવાળી ફોટો હટાવવા માટે કેમ કહ્યુ ?

Webdunia
શનિવાર, 2 જુલાઈ 2016 (13:58 IST)
અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી અને શાહરૂખની પુત્રી સુહાના થોડા દિવસથી વેબસાઈટ્સ પર ચર્ચામાં છે. મિત્રો સાથે મોજમસ્તી કરતા કે સમુદ્ર કિનારે બિકીની પહેરીને ફરતા ફોટો વાયરલ થયો છે. જો તેઓ આટલા મોટા સ્ટાર્સના પરિવારથી ન હોતી તો તેના પર કોઈ ધ્યાન પણ ન આપતુ. 
શાહરૂખ ખાને વેબસાઈટ્સને કહ્યુ કે તેમની પુત્રીના બિકિનીવાળા ફોટાને હટાવી દો. શાહરૂખનુ માનવુ છે કે તેમના સ્ટારડમને કારણે જ સુહાનાને ચર્ચા મળી રહી છે અને આ યોગ્ય નથી. તે સુહાનાને પ્રોટેક્ટ કરવા માંગે છે. 
 
શાહરૂખે એક ઈંટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે કેવી રીતે તેણે અને તેના પરિવારે આ વાતનો સામનો કર્યો. શાહરૂખે કહ્યુ કે તે બિકિનીમાં હતી. સમુદ્ર તટ પર હતી. પોતાના નાના ભાઈ સાથે હતી. મીડિયાએ હેડલાઈન બનાવી દીધી - એસઆરકે ની પુત્રીએ અંગ પ્રદર્શન કર્યુ. શુ આ ચીપ નથી. શાહરૂખ તો આવુ જ વિચારે છે. 
 
શાહરૂખ મુજબ સુહાના માત્ર 16 વર્ષની જ છે અને આ પ્રકારના હેડલાઈંસને એ ભદ્દા સમજે છે.  શાહરૂખ મુજબ તે મીડિયાથી નહી પણ ખુદથી સુહાને પ્રોટેક્ટ કરી રહ્યા છે. આ ચર્ચા ફક્ત શાહરૂખની પુત્રી હોવાને કારણે જ થઈ રહી છે. નહી તો કોઈ નગ્ન થઈને દોડ પણ લગાવે તો તેના વિશે કશુ છપાય નહી. 

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments