Dharma Sangrah

ફેશનમાં ઈંડસ્ટ્રીના સ્ટાર કિડ્સના બાળકોને પાછળ છોડે છે સચિનની પુત્રી સારા તેંદુલકર. જુઓ ફોટા

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (15:37 IST)
ઈંડિયન ક્રિકેટર સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકર હાલ પોતાની તસ્વીરોને લઈને ખૂબ ચર્ચામાં છે. 21 વર્ષની સારા પોતાના પિતાને કારણે જ ઓળખાય છે એવુ નથી. સારાનુ નામ તમામ સ્ટાર કિડ્સમાંથી એક છે. 
ફેશન અને સુંદરતાના મામલે સારા ઈંડસ્ટ્રીના તમામ સ્ટાર કિડ્સને માત આપે છે.  સારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટ્વિ રહે છે. 
દરેક સ્ટારની જે સારાનુ પણ ઈસ્ટાગ્રામ એકાઉંટ વેરીફાઈડ ચે. એટલુ જ નહી સારાના લગભગ 571 હજાર ફોલોઅર્સ છે. 
તાજેતરમાં જ સારાએ પોતાના ઈંસ્ટા પર કેટલીક તસ્વીરો શેયર કરી છે. આ તસ્વીરોમાં સારા ફેંડ સાથે મસ્તી કરતી દેખાય રહી છે.  તસ્વીરોમાં સારા બ્લેક ઑફ શૉલ્ડરમાં સુંદર લાગી રહી છે. 
ઉલ્લેખનીય છે કે મુંબઈના ધીરુભાઈ અંબાની શાળામાં ભણતી સારા પોતાનુ ગ્રેજ્યુએશન મેડિસીનમાં લંડન કોલેજમાંથે પુર્ણ કરી ચુકી છે.  હાલ સારાની તસ્વીરો જોઈને લાગે છે કે તે ટૂંક સમયમાં જ પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તમારું પેટ રોજ સવારે સાફ નથી થતું તો ખૂબ જ અસરકારક સાબિત થશે રસોડાની આ 2 વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો સેવન

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

આગળનો લેખ
Show comments