Dharma Sangrah

સારા અલી ખાનની બોલ્ડ ફોટા જોઈ ભડ્ક્યા યૂજર્સ, આપી રમજાનમાં બુર્કા પહેરવાની સલાહ

Webdunia
બુધવાર, 15 મે 2019 (12:59 IST)
સારા અલી ખાન તે એક્ટ્રેસેસમાં શામેલ છે જેને બૉલીવુડમાં પગલા રાખતા જ તહલકો મચાવી દીધું. તેમની બે ફિલ્મોથી સારાને એવી પૉપુલીરીટી મળી છે કે મોટા-મોટા સ્ટાર્સ પણ તેમના સામે ફીકા પડી જાય છે. તેમજ સારા આ દિવસો તેમની સુંદરતા માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે. સાથે જ સારા હવે સોશિયલ મીડિયા પર હમેશા નવી ફોટા શેયર કરતી જોવાય છે. 
Photo : Instagram
તાજેતરમાં સારાએ સોશિયલ મીડિયા પર તેમની એક ફોટા શેયર કરી છે. આ ફોટામાં સારા ખૂબ જ હૉટ લુકમાં નજર આવી રહી છે. પણ કેટલાક લોકોને સારાનો આ ફોટા પસંદ નહી આવ્યું. સારાના આ ફોટાના કારણે ટ્રોલિંગનો સામનો કરવું પડી રહ્યું છે. 
 
Photo : Instagram
હકીકતમાં લોકોને સારાના આ ફોટાને રમજાનથી જૉડી દીધું છે. લોકો કહી રહ્યા છે કે તમે મુસ્લિન થઈને રમજાનના  મહીનામાં આવી ફોટા શેયર કેવી રીતે કરી શકો છો. તો તેમજ લોકો કહી રહ્યા છે કે આ ફોટાના કારણે તેમના રોજા ખરાબ થઈ ગયું. જેનો ગુનો સારા પર આવશે. 
 
Photo : Instagram
એક યૂજરએ લખ્યું કે બચ્ચી રમજન હૈ, તો કમ સે કમ બુર્કા પહેરીને જ ફોટા નાખ... એવા ટાઈમ પર માશાઅલ્લાહ બોલવાની જગ્યા અસ્તગફિરૂલ્લાહ બોલવુ પડી રહ્યું છે. બચ્ચી સુધર જા... રમજાનમાં આવી પોસ્ટ નાખતામાં તમને શર્મ નથી છે. 
Photo : Instagram
વર્કફ્રંટની વાત કરીએ તો સારા અલી ખાન જલ્દી જ ઈમ્તિયાજ અલીની ફિલ્મ લવ આજકલ2માં નજર આવશે તેની સાથે જ તાજેતરમાં તેમની પાસ વરૂણ ધવનની ફિલ્મ કુલી નં.1 ની રીમેક પણ આવી ગઈ છે. આ બન્ને ફિલ્મ વર્ષ 2020માં રિલીજ થશે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

આગળનો લેખ
Show comments