rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સારા અલી ખાનએ છોડ્યું મા અમૃતા સિંહનું ઘર

Sara ali khana sift to her own home
, શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (11:30 IST)
બૉલીવુડ અભિનેત્રી સારા અલી  ખાન બે ફિલ્મો પછી મોટી સ્ટાર બની ગઈ છે. જ્યાં એક તરફ તેને તેમની શાનદાર એક્ટિંગથી એક મોટી ફેને ફોલોઈંગ બનાવી લીધી છે તેમજ બીજી તરફ તેમના અંદાજથી બધાનો ધ્યાન તેમની તરફ ખેંચી લીધું છે. સારા અલી ખાન તેમના માતા-પિતા અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના તલાક પછીથી જ તેમની માની સાથે રહે છે. 
webdunia
સારા અલી ખાન મા અમૃતા સિંહ સાથે સ્પેશલ બૉંડિંગ શેયર કરે છે પણ  હવે સૂત્રો પ્રમાણે સારાએ તેમની માનો ઘર મૂકી દીધું છે અને તેમના પોતાના અપાર્ટમેંટમાં સિફ્ટ થઈ ગઈ છે. 
 
સારાએ સોશિયલે મીડિયા પર એક ફોટા શેયર કરી છે. આ ફોટામાં સારા ખૂબ પેક્ડ સામાનની સાથે નજર આવી રહી છે. આ ફોટાની સાથે સારાએ કેપ્શન લખ્યું- એક નવી શરૂઆત 
webdunia
તેનાથી પહેલા સારાની એક ફોટા વાયરલ થઈ હતી જેમાં તે ગાડીમાં સામાન રાખતી નજર આવી હતી. ત્યારથી અંદજ લાગી ગયા હતા કે સારા અલી ખાન તેમના માનું ઘર મૂકી રહી છે અને તે એકલા રહેવા જઈ રહી છે. હવે આ સારા અલી ખાનએ પોતે આ વાત પર મોહર લગાવી નાખી છે. 
 
સારા અલી ખાનએ વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી બૉલીવુડ ડેબ્યૂ કર્યું હતું. તેમજા સારા અલી ખાનની બીજી ફિલ્મ સિંબાએ બૉક્સ ઑફિસ પર ઘણી રેકાર્ડ બનાવ્યા. હવે સારાના ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર વનના રીમેક સાઈન કરવાની ખબર જોર પર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંસૂર અલી ખાન અને શર્મિલા ટૈગૌરની લવ સ્ટોરી ખૂબ રોમાંચક છે.