Webdunia - Bharat's app for daily news and videos

Install App

Salman Khan Legs: સલમાન ખાનને આ શુ થયો? જીમમાં પરસેવા વહાવ્યા પછી ભાઈજાનના પગની સ્થિતિ ખરાબ

Webdunia
શુક્રવાર, 14 એપ્રિલ 2023 (12:20 IST)
Photo : Instagram

Salman Khan- એક્ટર સલમાન ખાન આ દિવસો બધાની નજર ટકેલી છે કારણ કે તે તેમની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની રિલીઝ માટે પૂર્ણ રૂપથી તૈયાર છે. સલમાન ખાનની ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થઈ ગયો છે. તેમા પૂજા હેગડે, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ કલાકારો છે. સલમાનની આ ફિલ્મમાં ખૂબ પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલા, અભિનેતા ચાહકોની ઉત્તેજનાનું સ્તર વધારી રહ્યો છે. અમે બધા જાણે છે કે બજરંગી ભાઈજાન એક્ટર તેમની ફિટનેસ માટે ઓળખાય છે અને તેણે જીમમાં લેગ્સ ડે પર પગની એવી ફોટા શેયર કરી જે પછી બધા ચોંકી ગયા. ફેંસ આ ફોટાથી તેમની નજર દૂર ન કરી શકી રહ્યા છે. 
 
-
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salman Khan (@beingsalmankhan)

 
સલમાન ખાને તેના જિમની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં, અમે તેને ગ્રે કલરના શોર્ટ્સ પહેરેલા જોઈ શકીએ છીએ જે તેણે બ્લેક ટી-શર્ટ સાથે પેર કર્યું છે. પ્રથમ ચિત્રમાં, તે તેના જિમના સાધનોની સીટ પર આરામ કરતો જોઈ શકાય છે. આગળની તસવીરમાં, આપણે તેને પાણીની નાની બોટલ પકડીને જોઈ શકીએ છીએ. છેલ્લી તસવીરમાં તે પાણી પીતો જોવા મળે છે. આ તસવીરો શેર કરતાં સલમાને કેપ્શનમાં લખ્યું- લવ હેટિંગ લેગ્સ ડે. ખરાબ સ્થિતિ.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

Winter Beauty- શિયાળામાં ચેહરા પર ન લગાવો આ 5 વસ્તુઓ ડાર્કનેસ વધી જશે

Makki Roti - સ્વાસ્થ્ય માટે વરદાન છે શિયાળાની રાણી મકાઈની રોટલી, ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં પણ લાભકારી

Baby Names: તમારા કુળ દિપક માટે અહીથી પસંદ કરો ભગવાન વિષ્ણુથી પ્રેરિત શક્તિશાળી નામ, સાથે જ જાણો દરેક નામનો અર્થ

દિલની બંધ નસોને ખોલી શકે છે આ કાઢો, હાર્ટ બ્લોકેજને કરશે દૂર શિયાળામાં જરૂર કરો આનુ સેવન

આગળનો લેખ
Show comments