Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 March 2025
webdunia

Salman Khan and Aishwarya Rai - એશ્વર્યાએ સલમાનને આપ્યુ હતુ આ ટેગ

Salman Khan and Aishwarya Rai -  એશ્વર્યાએ સલમાનને આપ્યુ હતુ આ ટેગ
, શુક્રવાર, 14 એપ્રિલ 2023 (00:48 IST)
Salman Khan and Aishwarya Rai Love Story: સલમાન ખાન અને એશ્વર્યા રાયની લવ સ્ટોરી તો બધા જાણે છે પણ તેમના સંબંધ જે વળાંક પર આવીને ખત્મ થયુ તેની આશા કોઈને ન કરી હતી. દિલ તૂટ્યા તો અવાઝ ખૂબ જોરથી થઈ જેનો ઘોંઘાટ આખી દુનિયાએ સાંભળ્યુ. અત્યારે બન્ને એક બીજાના પડછાયાથી પણ દૂર રહે છે. પણ દુનિયા તેમના ના સાથે જોડવાના કોઈ ન કોઈ એંગલ શોધી જ લે છે. તાજેતરમાં NMACC ના ઈવેંટમં બન્ને પહોંચ્યા હતા ત્યારે ખૂબ ચર્ચા થઈ. આ વચ્ચે એશ્વર્યાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સલમાનના વખાણ કરતા નથી થાકી રહી છે.
 
આ વીડિયો 1999માં સિમી ગ્રેવાલના ચેટ શોનો છે. જેમાં સિમી ગ્રેવાલએ એશ્વર્યાથી પૂછ્યો હતો કે તેમની નજરમાં સૌથી સેક્સી માસ કોણ છે. ખૂબ મુસ્કાન સાથે શરમાવીને વિચારત એશ્વર્યાએ સલમાન ખાનનુ નામ લીધુ હતુ અને તેમની ફિજિકની પણ ખૂબ વખાણ કરી હતી. એશ્વર્યાથી આ જવાબ સાંભળીને તે સમયે સિમી પણ ચોંકા ગઈ હતી પણ અ તો હોવો જ હતો/ તે સમયે બન્ને એક બીજાના પ્રેમમાં હતા. 
 
ફિલ્મના સેટ પર નજર મળી હતી 
સલમાન અને એશ્વર્યાની પ્રેમ સ્ટૉરીની શરૂઆત હમ દિલ દે ચુકે સનમની શૂટિંગથી થઈ હતી. બન્ને સાથે આ પ્રથમ ફિલ્મ હતી અને સલમાન દિલફેંક આશિક, સોમી અલી, સંગીતી બિજલાની પછી તેમનો દિલ એશ્વર્યા રાય માટે ધડ્કી ઉઠ્યો હતો. તેમજ એશ્વર્યા પણ તેમના પ્રેમ દીવાની થઈ હતી પણ જ્યારે ખોટું થયું સલમાનનો ઐશ્વર્યા પ્રત્યેનો પ્રેમ વળગણ  બની ગયો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સલમાન ખાનના સેટ પર કડક નિયમ- સલમાન ખાનએ ફિલ્મના સેટ પર છોકરીઓ માટે રાખ્યુ આ નિયમ