Festival Posters

Salman Khan: સલમાન ખાનના આ નજીકના મિત્રને જીમમાં હાર્ટ એટેક આવ્યો હતો, હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયું હતું

Webdunia
શનિવાર, 1 ઑક્ટોબર 2022 (11:08 IST)
Salman Khan Body Double Died: રાજુ શ્રીવાસ્તના નિધનને હજુ વધુ સમય થયો નથી કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર, રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ હવે સલમાન ખાનના બોડી ડબલ તરીકે જાણીતા સાગર સલમાન પાંડેનું નિધન થઈ ગયું છે. 50 વર્ષીય સાગર પાંડે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા, તે દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમનું મોત થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી.
 
જીમમાં આવ્યો હાર્ટ એટેક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેડમિલ પર દોડતી વખતે સાગર પાંડેને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સાગર પાંડેના અવસાનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોખમાં ડૂબી ગઈ છે અને લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

                       

Edited by - Kalyani Deshmukh 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

આગળનો લેખ
Show comments