Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sawan Kumar Passed Away - દિગ્દર્શક સાવન કુમાર ટાકનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું

Sawan Kumar Passed Away
, ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (18:33 IST)
Sawan Kumar Passed Away -  સિનેમાના જાણીતા નિર્દેશક, ગીતકાર અને ફિલ્મ નિર્માતા સાવન કુમારનું મુંબઈમાં નિધન થયું છે. મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મ નિર્માતાનું મૃત્યુ હાર્ટ એટેક અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી થયું હતું. સાવન કુમાર 86 વર્ષની વયે પલ્મોનરી રોગથી પીડિત હતા. તેમને ઘણા સમયથી તાવ હતો. થોડા સમય પહેલા તેમને ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ જાણવા મળ્યું કે તેના ફેફસા બગડી ગયા છે.
 
સાવન કુમાર ટાકે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાર દાયકા સુધી કામ કર્યું છે. તેણે મીના કુમારીથી લઈને સલમાન ખાન જેવા લોકપ્રિય સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેણે પોતાના કરિયરમાં મીના કુમારીથી લઈને સલમાન ખાન સાથે કામ કર્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raju Srivastava ને 15 દિવસ પછી ભાન આવી, ડાક્ટર બોલ્યા વેંટિલેટર કંટ્રોલ મોડ પર