Biodata Maker

પુલવામાં અટેક- સલમાન ખાનએ દેશપ્રેમ માટે આ પાકિસ્તાનીને ફિલ્મથી બહાર કર્યું

Webdunia
મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (14:03 IST)
પુલવામાં હુમલામાં શદી થયેલ પરિવારના જવાનના પરિવારની મદદ કરવા અભિનેતા સલમાન ખાનએ તેમની આવનારી ફિલ્મ નોટબુકથી પાકિસ્તાનાના સિંગર આતિફ અસલમને કાઢી દીધું છે. સલમાન ફિલ્મ નોટબુકના પ્રોડયૂસર છે. 
 
એક ખબર મુજબ સલમાન તેમના પ્રોડક્શન હાઉસની ફિલ્મથી આરિફ અસલમના ગીતનો ગીત હટાવવાને વાત કરી.  તેનાથી પહેલા ટી સીરીજએ પણ આતિફનો ગીત યૂટ્યૂબથી અનલિસ્ટ કરી નાખ્યું હતું.પુલવામા હુમલા પછી કળાકારને બૉલીવુડના ગુસ્સાના શિકાર થવું પડયું છે. પાકિસ્તાનના કલાકારને બેન કરી રહ્યા છે. 
 
શહેદ માટે ભાવુક હતા સલમાન ખાન 
પુલવામા હમલામાં શહીદ થયા જવાન માટે સલમાન ખૂબ ભાવુક થયા હતા. સલમાન ખાનએ હુમલાની નિંદા કરતા લખ્યું- દેશ પ્રેમ માટે તેમના જાન આપતા સેઆરપીએફ જવાનની શહાદત પર મારું દિલ રડી રહ્યું છે. જેને અમારા પરિવારની સુરક્ષા માટે તેમના જાનનો બલિદાન આપી દીધું. 
 
પુલવામાં અટેક પછી સલમાન ખાનએ તેમના એનજીઓ બીઈંગ હ્યૂમન ફાઉંડેશનની તરફથી શહીદના પરિવારવાળાની મદદ કરી છે. સલમાનની આ મદદ માટે ગૃહ રાજયમંત્રી કિરેન રિજૂજૂએ તેમના વખાણ જરી છે. કિરેનએ ટ્વીટ કરી લખ્યું, Thankyou salmana khan- બીઈંગ હ્યૂમન ફાઉડેશનથી શહીદની મદદ કરવા માટે. હું પોતે આ વાતને જોઈશ કે ભાતયના વીર અકાઉંટમાં તમારા દ્વારા આપેલ ચેક્સ પહોંચ્યા. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

આગળનો લેખ
Show comments