rashifal-2026

અર્પિતાની દીકરી આયતની પ્રથમ ફોટા આવી સામે, માથા ચૂમતા જોવાયા મામા સલમાન

Webdunia
સોમવાર, 30 ડિસેમ્બર 2019 (10:42 IST)
સલમાન ખાનની બેન અર્પિતા ખાનએ શુક્રવારે એક દીકરીને જન્મ આપ્યું. અર્પિતા ખાન અને તેમના પતિ આયુષ શર્મા બીજા બાળકના પરેંટસ બન્યા છે. સલમાન ખાનની ફેમિલી માટે આ અવસર ડબલ ખુશીનો હતું. કારણકે આ દિવસ સલમાન ખાન તેમનો 54મો જનમદિવસ ઉજાવી રહ્યા હતા. અર્પિતા ખાનની દીકરીનો નામ આયત રાખ્યુ છે. 
 
સલમાન ખાન શનિવારને હોસ્પીટલ આયતની ફોટા સામે આવી છે. જે ફોટા સામે આવી છે તેમાં સલમાન ખાન ન્યૂ બાર્ન બેબીનો માથા ચૂમી રહ્યા છે. આ ફોટામાં અર્પિતા પણ નજર આવી રહી છે. જણાવીએ કે સલમાન ખાનએ તેમના જનમદિવસના અવસર પર કહ્યું હતુ કે અર્પિતાએ તેને સૌથી સારી ભેંટ આપી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

World Hearing Day 2026: 2050 સુધી દરેક દસમાંથી એક વ્યક્તિ હશે બહેરો ? WHO એ જણાવ્યું આનું કારણ

Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ

આગળનો લેખ
Show comments