Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

બિકની પહેરી સમુદ્ર કાંઠે દોડતી નજર આવી મૌની રૉય, ફોટા વાયરલ

mouni roy
, ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (17:12 IST)
ટીવી અને બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉય આ દિવસો વેકેશન પર છે. મૌનીએ તેમની હૉલીડે થી રેડ બિકનીમાં કેટલીક ફોટા શેયર કરી છે. 
webdunia
ફોટામાં મૌની રોય રેડ કલરની બિકની પહેરી સમુદ્રા કાંઠે મસ્તી કરતી જોવાઈ રહી છે. 
તે સમુદ્ર કાંઠે રેત પર દોડતી જોવાઈ રહી છે. 
webdunia
Photo : Instagram
મૌની રૉયએ આ ફોટાને શેયર કરવાની સાથે કેપ્શનમાં લખ્યુ Sometimes music makes me arch my back & dance the hell out even without a dance floor... Beach day... happy happy'
webdunia
Photo : Instagram
ટીવીથી બૉલીવુડમાં પગલા રાખનારી મૌની રોયનો આ હૉટ અંદાજ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ફેંસ તેમને ગાર્જિયસ અને સુપર હૉટ જેવા કામ્લિમેંટસ આપી રહ્યા છે. 
 
જણાવીએ કે મૌની આ દિવસો બૉલીમાં વેકેશન ઈંજાય કરી રહી છે. મૌની રૉય જલ્દી જ ફિલ્મ મુગલ અને બ્રહ્માસ્ત્રમાં પણ કામ કરતી નજર આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ હીરોઈનના કારણે સલમાન તેની ફિલ્મમાં નથી કરતો કિસ સીન જાણો કારણ