suvichar

અજય દેવગનની ફિલ્મનું બદલાયું નામ

Webdunia
મંગળવાર, 30 નવેમ્બર 2021 (15:30 IST)
બોલિવૂડ એક્ટર અજય દેવગણે ગત દિવસે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કરીને ચાહકોને વિચારમાં મૂકી દીધા હતા. જોકે, હવે તેઓએ તેના પરથી પડદો ઉઠાવી લીધો છે. અજય દેવગન, અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ મેડેનું નામ હવે બદલીને 'રનવે 34' કરવામાં આવ્યું છે. 
 
ફિલ્મનો ફર્સ્ટ લુક અને રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. અજય દેવગને ઈન્સ્ટાગ્રામ પર ત્રણ પોસ્ટર શેર કર્યા છે, આ પોસ્ટની સાથે પાત્ર વિશે એક લાઈન પણ લખવામાં આવી છે.
 
અજય દેવગન ઘણા સમયથી મેડે ફિલ્મને લઈને ચર્ચામાં હતો. જોકે, ફિલ્મ વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. પરંતુ હવે માત્ર ફિલ્મની મુખ્ય કલાકારો જ નહીં પરંતુ ફિલ્મનું નામ પણ બદલાઈ ગયું છે. 
8 વર્ષ બાદ નજરે પડશે અજય-અમિતાભની જોડી
રનવે મૂવીમાં અજય દેવગણ અને અમિતાભ બચ્ચને પૂરા 8 વર્ષ પછી સાથે કામ કર્યુ છે. સાથે જ રકુલ પ્રીત સિંહ પણ બંને સાથે પોતાની એક્ટિંગ કરશે. રોસ્ટ માટે યૂટ્યૂબથી પ્રખ્યાત થયેલી કૈરી મિનાતી પણ રનવેમાં નજરે પડશે. અજય દેવગણની આ ફિલ્મ 29 એપ્રિલ 2022ના દિવસે રિલીઝ થશે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

World Hearing Day 2026: 2050 સુધી દરેક દસમાંથી એક વ્યક્તિ હશે બહેરો ? WHO એ જણાવ્યું આનું કારણ

Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ

World Wildlife Day- 3 માર્ચે ઉજવવામાં આવે છે વિશ્વ વન્યજીવન દિવસ, અહીં જાણવા જેવી મહત્વપૂર્ણ બાબતો છે

આગળનો લેખ
Show comments