Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ એડિટરનુ 75 વર્ષની વયે નિધન

Webdunia
શનિવાર, 5 જાન્યુઆરી 2019 (15:48 IST)
ફિલ્મ અપૉકલિપ્સ નાઓ માટે ઓસ્કર માટે નામિત થનારા ફિલ્મમેકર રિચર્ડ માર્ક્સનુ  નિધન થઈ ગયુ છે. તેઓ 75 વર્ષના હતા. તેમની પત્ની ફિલ્મ એડિટર બારબરા માર્ક્સે વેરાઈટી ડૉટ કૉમમાં આ વાતની ચોખવટ કરી. 31 ડિસેમ્બરના રોજ અકાસ્માત તેમનુ નિધન થઈ ગયુ. 
 
ઉલ્લેખનીય છે કે તેમની ફિલ્મ ટર્મ્સ ઓફ એંડિયરમેંટ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર જીતી ચુકી છે.  આ ફિલ્મ દ્વારા તેમને ઓળખ મળી. માર્ક્સે જંપિન જૈક ફ્લૈશ, વ્હાટ પ્લેનેટ આર યૂ ફૉમ ? અને પેનીઝ ફ્રોમ હૈવન જેવી ફિલ્મોનુ નિર્માણ પણ કર્યુ. 
 
વર્ષ 1943માં જન્મેલા માર્ક્સે 1867માં બારબરા સાથે લગ્ન કર્યા. તે 1969માં ફ્રાંસિસ ફોર્ડ કોપોલાની ફિલ્મ રેન પીપલ માટે સહાયક એડિટર બની. માર્ક્સને 2013માં અમેરિકન સિનેમા એડિટર્સની તરફથી કરિયર અચીવમેંટ એવોર્ડ મળ્યો. 
 
માર્ક્સે જેમ બ્રુકની બધી 6 ફિલ્મો ટર્મ્સ ઓફ એડિયરમેંટ, બ્રોડકૉસ્ટ ન્યૂઝ, એજ ગુડ એજ ઈટ ગેટ્સ, આઈ વિલ ડૂ એનીથિંગ, સ્પૈગ્લિશ અને હાઉ ડૂ યૂ નો નુ સંપાદન કર્યુ. 
 
તેમણે એક દસકાથે વધુ સમય સુધી યૂસીએલએમાં એડિટિંગ શિખવાડ્યુ. તેમના પરિવારમાં તેમની પત્ની બારબરા નએ પુત્રી લેસ્લી છે. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments