rashifal-2026

સ્ટાર બન્યા પછી રાનૂ મંડકના બદલ્યા તેવર ફેનથી બોલી DON’T TOUCH ME!

Webdunia
મંગળવાર, 5 નવેમ્બર 2019 (17:53 IST)
રેલ્વે સ્ટેશન પર "એક પ્યાર કા નગમા" ગાઈને રાતોરાત ફેમસ થઈ રાનૂ મંડળને ફરીથી એક વીડિયો વાયરલ થઈ રહ્યું છે. પણ આ વખતે તેને લોકોના પ્રેમ નહી ગુસ્સો મળી રહ્યુ છે. હકીકતમાં વીડિયોમાં રાનૂ મંડળથી તેમની એક ફેનથી સેલ્ફી લેવા માટે કહ્યું તો સિંગરએ તેને વઢવા શરૂ કરી દીધું સોશિયલ મીડિયા પર તેમના આ વ્યવહારની આલોચના થઈ રહી છે. 
 
વીડિયોમાં રાનૂ મંડળ કોઈ સુપર માર્કેટમાં નજર આવી રહી છે. ત્યારે એક મહિલા પાછળથી આવીને રાનૂને હાથને ટચ કરતા બોલાવે છે અને સેલ્ફી લેવા કહે છે. ફેનના છોતા જ રાનૂ ભડકી જાય છે. તે મહિલાને દૂર રહેવા કહે છે અને પછી તેને છૂઈને પૂછે છે આવું કરવાનો મતલબ શું છે. 
 
તેમના નવા સ્ટારના આ બર્તાવને નેટીજંસ શર્મનાક જણાવી રહ્યા છે. કેટલાક લોકોનો કહેવું છે કે તેને જે સ્થાન મળ્યુ છે તેનો આદર કરવું જોઈએ અને કેટલાક લોકોએ કહ્યું કે તેને તેમની ધરતીને નહી ભૂલવું જોઈએ. કેટલાક લોકો રાનૂને સલાહ આપતા કહ્યુ કે સફળતા પર ઘમંડ નહી કરવું જોઈએ   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

આગળનો લેખ
Show comments