Publish Date: Fri, 01 Nov 2019 (16:05 IST)
Updated Date: Fri, 01 Nov 2019 (15:53 IST)
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સની લિયોની આ દિવસો પતિ અને બાળકોની સાથે દુબઈમાં રજાઓ માળી રહી છે. ભારતમાં દિવાળી સેલિબ્રેટ કર્યા પછી એક્ટ્ર્સ દુબઈ રવાના થઈ ગઈ હતી.
તાજેતરમાં સની લિયોની તેમના વેકેશનની કેટલીક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. બિકની પહેરી સની લિયોની ખૂબ હૉટ લાગી રહી છે.
ફોટામાં સની લિયોનીએ બ્લેક બિકની પહેરી સ્વીમિંગ પુલમાં ચિલ કરતી નજર આવી રહી છે.