Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામ ગોપાલ વર્માએ સાનિયા મિર્જાની એવી PHOTO કરી શેયર કે બબાલ મચી ગઈ

Webdunia
સોમવાર, 12 જૂન 2017 (14:36 IST)
રામ ગોપાલ વર્મા જેમણે બોલીવુડને રંગીલા, સત્યા, કંપની અને સરકાર જેવી ફિલ્મો આપી એ આજકાલ સોશિયલ મીડિયા પર પોતાની હરકતોને કારણે વધુ ચર્ચામાં છે.  થોડા દિવસ પહેલા ટ્વિટર છોડનારા રામૂએ ઈંસ્ટાગ્રામ પર ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાની એક એવી ફોટો શેયર કરી છે જેના પર બબાલ મહી ગઈ છે. 
 
ઉલ્લેખનીય છે કે રામ ગોપાલ વર્માએ સાનિયાની ટેનિસ રમતા એક ફોટો લગાવી જેમા તેમના અંડરગારમેંટ્સ દેખાય રહ્યા છે. ફોટો સાથે કેપ્શનમાં રામૂએ જે લખ્યુ તે કોઈની પણ સમજની બહાર છે.  યૂઝર્સને એ સમજાતુ નથી કે તેમણે કયા કંટેક્સ્ટમાં આ મેસેજ લખ્યો છે. રામીની શોર્ટ ફિલ્મ મેરી બેટી સની લિયોની બનના ચાહતી હૈ આવવાની છે.  આ શોટ ફિલ્મને લઈને જ તેમણે આ ફોટો શેયર કર્યો છે. 
 
હવે આ પૂરી વાતનો સાનિયા મિર્જાની ફોટો સાથે શુ લેવા દેવા હતી એ સમજાતુ નથી. પણ તેમના જૂના સોશિયલ મીડિયા પર વિવાદોના રેકોર્ડને જોતા રામૂને ખૂબ લડવામાં આવ્યો છે.  આ પહેલા પણ રામગોપાલ વર્માએ પોતાના ટ્વિટર પોસ્ટ્સ માટે અનેકવાર ટ્રોલ કરવામાં આવી ચુક્યા છે.  તેમને આ વાતથી કોઈ ફરક પડતો નથી.  હાલ થોડા દિવસ પહેલા જ તેમને ટ્વિટરને અલવિદા કહ્યુ અને ઈંસ્ટાગ્રામ જોઈન કર્યુ હતુ 

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

24 એપ્રિલ - આજે આ 4 રાશિને સાંજે કોઈ સારા સમાચાર મળશે

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments