Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાડી પર શું બોલી રવીના ટંડન

Webdunia
સોમવાર, 12 જૂન 2017 (13:33 IST)
મુંબઈ - રવીના ટંડન એ તે સમયે હંગામો મચ્યું જ્યારે તેણે સાડીના વિશે એક પોસ્ટ લખ્યું અને આ બહાના તેને ભક્ત જણાવતા લોકો પર ચીંધ્યું. 
 
રવીનાએ લખ્યું "સાડી દિવસ.. તો શું મને સાંપ્રદાયિક, સંઘી ભક્ત, હિંદુવાદી આદર્શ કહેવાશે?  જો હું કહું કે મને સાડી પહેરવું પસંદ છે અને મને લાગે છે કે આ સૌથી વધારે સુંદર લાગે છે" આ ટ્વીટ પછી 42 વર્ષીય રવીનાને "સાડીને સાંપ્રદાયિક રંગ આપવા માટે ટ્રાલ કર્યું. 
 
ટ્વિટર પર એક યૂજરએ લખ્યું કે શું તમે ફિલ્મોમાં પરત આવવાની કોશિશ કરી રહી છો. કે પછી 2019માં સંઘી સીટના જુગાડામાં છો. પછી રવીનાએ સ્પષ્ટીકરણ આપ્યું કે તેમનો ઈરદો આ પરિધાનને સાંપ્રદાયિક રંગ આપવાનું ન હતું. 
 
 
તેણે લખ્યું કે સાડી એક સુંદર અન એ ગરીમામય ભારતીય પરિધાન છે. મારા ટ્વીટનો ઉદ્દેશ્ય સાડીને સાંપ્રદાયિક રંગ આપવાનું નહી હતું . મને ડર હતું કે જો હુ કહેશું કે મને કેટલીક ભારતીય વસ્તુ પસંદ છે તો મને ટ્રોલ કરાશે. પણ જો તેનું કોઈ બીજું સંદેશ ગયું હોય તો હું માફી માંગુ છું. 
 

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments