Biodata Maker

પૂજા ભટ્ટ બોલી ભારતમાં પુરૂષ બૂઢા નહી હોય

Webdunia
સોમવાર, 14 જાન્યુઆરી 2019 (13:48 IST)
મુંબઈ -બૉલીવુડ અભિનેત્રી અને નિર્દેશક પૂજા ભટ્ટએ કહ્યું કે મહિલાઓ તેમની ઉમ્રના 40 દશકમાં તેમના મગજને સરસ રીતે સમજવા લાગે છે પણ તેણે મોટા પડદા પર સાચી રીતે નહી જોવાય છે. તેન અભિનેતા તેમનાથી અડધી ઉમ્રના ભૂમિકા ભજવતા રહે છે. ભટ્ટ 18 વર્ષ પછી સડક 2 થી અભિનયની દુનિયામાં વાપસી કરી રહી છે. 
 
અભિનેત્રીએ કહ્યું કે હું એક રીતથી અભિનનયને અલવિદા કહી દીધું હતું પણ જો તમે એક વાર કળાકાર બની જાઓ છો તો હમેશા કળાકાર રહો છો. જીવનની પાસે મારા માટે જુદી યોજનાઓ છે. જેમ કે અભિનેત્રી નહી બનવા ઈચ્છતી હતી. હું આર્કિટેક્ટ કે અંતરિક્ષ યાત્રી બનવા ઈચ્છતી હતી પણ ડેડીમાં કામ કર્યું અને બાકે તો ઈતિહાસ છે જ 
 
અભિનેત્રી સડક 2ની સાથે વેબ સીરીજમાં પણ કામ કરી રહી છે. એક અભિનેત્રીના રીતે ભટ્ટની અત્યારે સુધીની આખરે ફિલ્મ એવરીબડી સેજ આઈએમ ફાઈન હતી. 
 
તેણે કીધું કે એક વસ્તુ જે હું થતા નહી જોઈ રહી છું તે આ નક્કી ઉમ્રની મહિલાઓને પડદા પર સારી રીતે નહી જોવાય છે. અમે આગળ વધવું હશે. ભારતમાં પુરૂષ બૂડા નહી હોય. મર્દોથી નાની જે મહિલાઓ હોય છે. તે અચાનક મા ની ભૂમિકા અદા કરવા લાગે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

આગળનો લેખ
Show comments