rashifal-2026

સરપ્રાઈજેસથી ભરેલું હશે આ વખતે પ્રિયંકાનો બર્થડે નિક જોનાસએ કરી સ્પેશલ સ્ક્રીનિંગ

Webdunia
મંગળવાર, 17 જુલાઈ 2018 (14:56 IST)
પ્રિયંકા ચોપડા જ્યારેથી બોલીવુડમાં પરત આવી છે તેણે દરેક દિવસ સુર્ખિયો લીધી છે. એ તેની ફિલ્મોથી ચર્ચાથી વધારે તેમના રિલેશંશિપને લઈને ચર્ચામાં છે. હૉલીવુડના પૉપ સ્ટાએઅ નિક જોનાસની સાથે પ્રિયંકાનો રિલેશનશિપ વધી રહ્યા છે. 
 
પ્રિયંકા ચોપડા જ્યારેથી બોલીવુડમાં પરત આવી છે તેણે દરેક દિવસ સુર્ખિયો લીધી છે. એ તેની ફિલ્મોથી ચર્ચાથી વધારે તેમના રિલેશંશિપને લઈને ચર્ચામાં છે. હૉલીવુડના પૉપ સ્ટાએઅ નિક જોનાસની સાથે પ્રિયંકાનો રિલેશનશિપ વધી રહ્યા છે. 
પ્રિયંકા અત્યારે તો ઈડિયામાં છે. પણ કહેવાઈ રહ્યું છે કે તેમના જન્મદિવસના સમયે એ ન્યૂયાર્કમાં રહેશે. અને બન્ને પરિવાર અને મિત્ર એક્ત્ર થશે અને એક મોટી પાર્ટી થશે. આમ તો બીજા ખબર આ પણ છે કે નિક અને પ્રિયંકા આ બર્થડે બધાની સાથે નથી પણ એકલામાં ગ્રીસ જઈને સેલીબ્રેટ કરશે. અહીં નિકએ કેટલાક સરપ્રાઈજ પણ પ્લાન કરી રાખ્યા છે. 
નિકએ ત્યાં બીચેસ પહેલાથી બુકિંગ કરી રાખી છે. બન્ને તેમના આ સમયે એક્લા સાથે પસાર કરવા ઈચ્છે છે. શું પ્લાન છે આ તો નિક જ જાણે. પણ આટ્લું પાકું છે કે પ્રિયંકાનો 36મ ઓ જન્મદિવસ ખૂન ખાસ અને સરપ્રાઈજેસથી ભરેલો હશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

આગળનો લેખ
Show comments