Festival Posters

મિનિષા લાંબાના બિકની ફોટાથી સોશિયલ મીડિયા પર મચાવી સનસની

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (10:12 IST)
બૉલીવુડ અભિનેત્રી મિનિષા લાંબાની લેટેસ્ટ બિકની ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. હમેશા તેમની હૉટ, બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં રહેતી મિનિષા લાંબા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેની દરેક ફોટા પર હજાર લાઈક અને કમેંટસ હોય છે. ફેંસ તેની દરેક એક્ટિવિટીને ખૂબ પસંદ કરે છે. 
મિનિષા લાંબાએ તેમની લેટેસ્ટ ફોટામાં બિકનીમાં પુલની કાંઠે સૂતી નજર આવી રહી છે. આ ફોટામાં મિનિષા ખૂબ હૉટ અને સેક્સી લાગી રહી છે. આ ફોટાને જોઈ તેનો દીવાના થઈ જશે. 
મિનિષા લાંબાએ બૉલીવુડમાં વર્ષ 2005માં ફિલ્મ 'યહાં'થી ડેબ્યૂ કર્યું હતું જેને સુજીત સરકારએ નિર્દેશિત કર્યું હતું. તે સિવાય મિનિષા લાંબા હનીમૂન, ટ્રેવલ બચના એ એસીનો વેલ્ડન અબ્બા જેવી ફિલ્મોમાં નજર આવી. મિનિષા લાંબા સલમાન ખાનના શો બિગ બૉસ 8માં પણ તેમના જલવા વિખેરી છે. 
મિનિષા લાંબા જર્નલિસ્ટ બનવા ઈચ્છતી હતી. પણ મૉડલિંગની દુનિયામાં પ્રવેશ કરતા જ બૉલીવુડની સાથે જોડાઈ ગઈ. ફિલ્મોમાં આવતા પહેલા તેણે ઘણા વિજ્ઞાપનમાં પણ જોવાયું હતું. મિનિષા લાંબાએ 6 જુલાઈ 2015ને ગુપચુપ રીતે તેમના બ્વાયફ્રેડ રેયાન થામથી લગ્ન કરી બધાને ચોકાવી દીધું હતું.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તમારું પેટ રોજ સવારે સાફ નથી થતું તો ખૂબ જ અસરકારક સાબિત થશે રસોડાની આ 2 વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો સેવન

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

ગુજરાતી રેસીપી- ચટાકેદાર ઉંધીયું બનાવવાની પરફેક્ટ રેસીપી

આગળનો લેખ