Publish Date: Mon, 26 Aug 2019 (17:27 IST)
Updated Date: Mon, 26 Aug 2019 (17:39 IST)
એક્ટ્રેસ અમૃતા ખાનવિલકર હમેશા તેમના બોલ્ડ લુકને લઈને હમેશા ચર્ચામાં રહે છે. તેમની હૉટ ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ ધમાલ મચાવે છે. અમૃતા આ દિવસો ખતરોના ખેલાડીમાં ભાગ લેવા બુલ્ગારિયામાં છે.
અમૃતા તેમની બિજી શેડયૂલથી સમય કાઢીને ત્યાં ફોટોશૂટ કરાવતી નજર આવી રહી છે. અમૃતા ખાનવિલકરએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં કાળા ચશ્મા પહેરીને કહર વરસાવ્યુ.
અમૃતા આ ફોટામાં બુલ્ગારિયાની રોડ પર હૉટ એંડ બોલ્ડ પોજ આપતી નજર આવી રહી છે.
ફોટામાં અમૃતા ઑરેંજ કલરની મિની સ્કર્ટ અને બ્લેજર પહેરી તેમનો કિલર ફિગર જોવાઈ રહી છે.
અમૃતાના આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ફેંસ તેમના વખાણમાં ખૂબ કમેંટ કરી રહ્યા છે.
અમૃતાએ ટીવી શો સિવાય ઘણા ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે આખરે વાત ફિલ રાજીમાં નજરા આવી હતી. આ ફિલ્મમાં તેણે આલિયા ભટ્ટની ભાભી મુનિરાની ભૂમિકા ભજવી હતી.