Festival Posters

14 વર્ષમાં ભાગીને લગ્ન કર્યા તો 9માં ધોરણમાં બની અભિનેત્રી, જાણૉ કુમારસ્વામીની બીજી પત્ની રાધિકા વિશે

Webdunia
બુધવાર, 23 મે 2018 (17:41 IST)
કર્નાટકના મુખ્યમંત્રીના રૂપમાં કુમારસ્વામીના બીજી પત્નીના રૂપમાં ચર્ચા આવી રાધિકા કુમારસ્વામી કન્નડ ફિલ્મોની મશહૂર અભિનેત્રી છે. જણાવી રહ્યું છે કે 31 વર્ષની રાધિકાએ 2006માં કુમારસ્વામીથી લગ્ન કરી લીધા હતા. 
 
રાધિકાએ 2002માં 9માં ધોરણ પાસ કર્યા પછી જ કન્નડ ફિલ્મ જગતમાં નીલા મેધા શામા થી તેના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. પણ રાધિકાની પ્રથમ  ફિલ્મ નીનાગાગી રિલીજ થઈ હતી. જેમાં તેની સાથે અભિનેતા વિજય રાઘવેંદ્ર હતા. ત્યારબાદ તેની બીજી ફિલ્મ બા તાંગી હતી જેમાં તેણે શિવરાજકુમારની સાથે કામ કર્યું હતું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

International Thank You Day-આંતરરાષ્ટ્રીય આભાર દિવસ

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

આગળનો લેખ
Show comments