Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિમ કાર્દશિયને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બાથ ટબ ફોટો

Kim Kardashian
Webdunia
શનિવાર, 19 જાન્યુઆરી 2019 (17:50 IST)
અમેરિકન મૉડલ અને એક્ટ્રેસ કિમ કાર્દશિયન પોતના ડ્રેસિંગ સ્ટાઈલને લઈને દુનિયાભરમાં ફેમસ છે.  આ જ કારણ છે કે હોલીવુડથી લઈને બોલીવુડ એક્ટ્રેસ પણ તેમને ફોલો કરે છે.  કિમ કાર્દેશિયન મોટાભાગે પોતાના હોટ અને સેક્સી ફોટોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 
આ વખતે પણ આવુ જ થયુ છે. કિમ કાર્દશિયનની એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.   કિમ કાર્દશિયને પોતાનો આ સેક્સી ફોટો શેયર કરીને પાણીમાં આગ લગાવી છે. કિમની આ સેક્સી ફોટોને અત્યાર સુધી 23 લાખ લોકોથી વધુ લોકો પસંદ કરી ચુક્યા છે. કિમ આ ફોટોમાં બાથ ટબમાં સૂતેલી દેખાય રહી છે. તેના આ સેક્સી અંદાજ પર ફેંસ ફિદા થઈને વખાણ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

આગળનો લેખ