Publish Date: Fri, 18 Jan 2019 (17:31 IST)
Updated Date: Fri, 18 Jan 2019 (17:37 IST)
આ દિવસો સોશિયલ મીડિયા પર #10YearChallenge તેજીથી વાયરલ થઈ રહ્યું છે. આ ચેલેંજમાં લોકો તેમની 10 વર્ષ જૂની અને આજની ફોટા શેયર કરી રહ્યા છે. તેના મકસ પાછલા 10 વર્ષમાં તેમના જીવન અને લુકમાં આવેલા ફેરફારને જણાવવું છે.
આ ચેલેંજમાં ઘણી બૉલીવુડ એકટ્રેસ પણ ભાગ લઈ રહી છે. શિલ્પા શેટ્ટી સોનમ કપૂર થી લઈને બિપાશા બાસુ સુધી ઘણી અભિનેત્રીઓએ તેમની આજની અને 10 વર્ષ જૂની ફોટાને એક સાથે કોલાજ કરી શેયર કરી છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ફોટા એન વીડિયો શેયર કરી છે. ખાસ વાત આ છે કે શિલ્પામાં 10 વર્ષ પહેલા અને આજમાં વધારે અંતર નહી જોવાઈ રહ્યું છે. કદાચ આ તેના ફિટનેસ અને યોગાનો રહ્સ્ય છે.
સોનમ કપૂરએ 10 વર્ષ પહેલા આવેલી તેમની ફિલ્મ દિલ્હી 6 અને જલ્દી જ રીલીજ થનારી ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગાના સમયેની ફોટા શેયર કરી છે. બન્ને જ ફોટામાં સોનમમાં વધારે ચેંક નહી જોવાઈ રહ્યું છે.
બિપાસા બસુએ પણ #10YearChallengeની સાથે તેમની આજની અને 10 વર્ષ જૂની ફોટા શેયર કરી છે. પણ બન્ને ફોટામાં કઈક વધારે અંતર નજર નથી આવી રહ્યું છે.
અભિનેત્રી ડાયના પેંટીએ પણ તેમની બ્લેક એંડ વ્હાઈટ ફોટા શેયર કરી છે. ડાયનામાં 10 વર્ષના સમયમાં ખૂબ અંતર નજર આવી રહ્યું છે.
#10YearChallenge ચેલેંજમાં ડેજી શાહએ આ બે સુંદર ફોટા શેયર કરી છે.
શર્લિન ચોપડાની હૉટનેસમાં દસ વર્ષમાં કોઈ અંતર નથી આવ્યું છે.
બૉલીવુડની રીતે જ હૉલીવુડ સ્ટાર્સના વચ્ચે આ ચેલેંજ ખૂબજ ફેમસ થઈ ગયું છે. ઘણા હોલીવુડ સેલેબ્સ જેમ કે નિકી મિનાજ, જેનિફર લોપેજ, મેડોના, કેટ હડસનએ તેમની 10 વર્ષ જૂની અને નવી ફોટા શેયર કરી છે.
webdunia
Publish Date: Fri, 18 Jan 2019 (17:31 IST)
Updated Date: Fri, 18 Jan 2019 (17:37 IST)