Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરીના કપૂરના સીક્રેટ વાટસએપ ગ્રુપમાં હોય છે આ કામ જાણીને ચોંકી જશો

Kareena kapoor whastsapp group gossip
, શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (13:02 IST)
બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં તેમના પરિવાર સાથે પેરિસમાં રજા મનાવીને પરત આવી. પાછલા દિવસો દીકરા તૈમૂરની સાથે ખૂબ સુંદર અંદાજમાં એયરપોર્ટ પર નજર આવી હતી. કરીના કપૂર તાજેતરમાં પોતાનાથી સંકળાયેલો એક ખુલાસો કર્યું છે. 
 
કરીના રેડિયો શો વ્ટા વિમેંસ વાંટમાં ખુલાસા કરતા ક્હ્યું કે મારું એક એક્સક્લુસિવ ગ્રુપ છે જયાં લોકો શું પહેરે છે માત્ર તેના પર જ ધારણા બનાવીએ છે. આ ગ્રુપનો નામ ગટસ છે. 
 
તેણે કીધું કે હું મારી બેનપણીની સાથે આ ગ્રુપમાં આ વિશે ચર્ચા કરીએ છે કે લોકો પાસે આટલું ગટ્સ છે જે તે એવા કપડા પહેરે છે. મને લાગે છે કે આ જ મિત્રતા છે કે અને તેની સુંદરતા પણ કે તમે વગર અચકાવીએ કોઈ પણ વાત શેયર કરી શકો છો. 
 
કદાચ આ વ્હાટસએપ ગ્રુપ વિશે કરીનાએ કૉફી વિદ કરણમાં ચર્ચા કરી હતી. સોનમએ પણ કહ્યું હતું કે તે લેડીજ ગ્રુપથી સંકળાયેલી છે કરીના જલ્દી જ કરણ જોહરની ફિલ્મ તખ્તમાં નજર આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એન્કાઉન્ટર અંગે બોલિવૂડનો જવાબ, અભિનેત્રીએ કહ્યું- 'આ ન્યાય નહીં, પોલીસે કાયદો તોડ્યો'