Festival Posters

તો આ છે "જુડવા2" ફિલ્મની આ Funny Mistakes

Webdunia
સોમવાર, 2 ઑક્ટોબર 2017 (10:43 IST)
વરૂણ ધવનની " જુડવા 2" પહેલા દિવસે 16.10 કરોડલી કમાણી કરી લીધી છે. અને નબળી સ્ટોરી પછી હળવી કૉમેડી ફિલ્મ હોવાના કારણે બોક્સ ઑફિસ પર વરૂણ ધવનની ચાંદી થઈ ગઈ. સલમાન ખાનની 1997માં આવેલી ફિલ્મ જુડવા2ની રીમેક "જુડવા2" ની સ્ટોરી નબળી અન એ જૂની છે. ફિલ્મમાં ઘણી ભૂલો પણ થઈ છે. આવો જણાવીએ.. 
Mistake No. 1
વરૂણ ધવનની માતા જ્યારે પ્રેગ્નેંટ હોય છે તો જે રીતે તેનું પેટ જોવાયું છે તેને જોઈને હંસી આવે છે કારણકે સાફ નજર આવે છે કે પિલોથી પ્રેગ્નેંત બનાવ્યું છે અને આ કમીને સરળતાથી પકડી શકાય છે. 
 
Mistake No. 2
વરૂણ ધવન અલી અસગરથી વાત કરી રહ્યા છે અને બીજી તરફ બીજો વરૂણ ફાઈટ કરી રહ્યા હોય છે. આ રીતે રાજા કોઈને ટક્કર મારે છે તો પ્રેમ પણ ડાક્ટરને ટક્ક્ર મારે છે. અહીં સફ નજર આવે છે કે વરૂણે ડાકટરે માથા થી માથા નહી ટકરાવ્યું પણ સાઈડથી પોતાનું માથું નિકાળી લીધું છે. 
 
Mistake No. 3
વરૂણ ધવન જ્યારે પણ ડબલ રોલ માં આવે છે તો વાત સમજ આવી જાય છે કે વરૂણ ધવન માટે આ રોલ અઘરું રહ્યું કારણેકે તેના એક્સપ્રેશન અને નજર માં ગડબડ જોવાઈ રહી છે. 
 
Mistake No. 4
એક દ્ર્શ્યમાં વરૂણ ગુંડાઓથી બચીને ભારી રહ્યા હોય છે એ ડાક્ટરની સાઈકિલ લઈને ભાગી જાય છે એ સાઈકિલ લઈને ભાગે છે પણ બીજા દ્રશ્યમાં તેના માથા પર હેલ્મેટ આવી જાય છે. એ ગુંડોથી થી બચીને ભાગ્ય હતા ન કે કોઈ રેસમાં ભાગ લેવા. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

આગળનો લેખ
Show comments