rashifal-2026

બાર્બી સ્વિમ સૂટમાં જેકલીન ફર્નાડીસનો હૉટ અવતાર, ફોટા થયા વાયરલ

Webdunia
શુક્રવાર, 14 જૂન 2019 (12:10 IST)
બૉલીવુડ એકટ્રેસ જેકલીન ફર્નાડીસ તેમના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજના સિવાય ઓળખાય છે. તે આ દિવસો તેમની બેનની સાથે રજા ઉજવી રહી છે અને ત્યાંથી સુંદર ફોટા શેયર કરી રહી છે. વેકેશનના સમયે જેકલીન ગુલાબી રંગના સ્વિમસૂટમાં નજર આવી. જેના પર બાર્બી લખ્યું હતું. 
Photo : Instagram
જેકલીનએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોતાની ઘણી ફોટા શેયર કરી, જેમાં તે રજાના સમયે બીચ પર તેમની બેનની સાત્જે મસ્તી કરતી નજર આવી રહી છે. આ ફોટા તેમના ફેંસને ખૂબ પસંદ આવી રહી છે.
Photo : Instagram
જેકલીન ચશ્મા અને હાઈ પોનીટેલની સાથે રજાના લુકમાં નજર આવી રહી છે. જેકલીન તેમની બેનના જન્મદિવસના અવસર પર આ વેકેશન સેલીબ્રેટ કરી રહી છે. 
Photo : Instagram
જેકલીનએ આ ફોટાના કેપ્શનમાં લખ્યું, મારી બેન પૂ ગેરીને જનમદિવસની મુબારકબાદ. અમે હમેશા બિકેની બૉડીજ માટે મેહનત કરે છે, પણ સવારમાં કૉફી અને ક્રોઈસેન ખાવું નહી મૂકતા. મને તમારાથી પ્યાર છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

આગળનો લેખ
Show comments