Publish Date: Tue, 25 Dec 2018 (16:31 IST)
Updated Date: Tue, 25 Dec 2018 (16:33 IST)
જેકલીન ફર્નાડીસ ક્રિસમસને શાનદાર રીતે સેલિબ્રેટ કરે છે. ક્રિસમસ પર તેણે તેમના કેટલાક ફોટા ઈંસ્ટાગ્રામના ઑફીશીયલ અકાઉંટ પર શેયર કર્યા.
બ્લેક ડ્રેસમાં જેકલીન ખૂબ સુંદર લાગી રહી છે. ખુશી તેના ચેહરા પર જોવાઈ રહીએ છે. સાથે કેટલાક સોફ્ટ ટોયજ અને સાંતા પણ નજર આવી રહ્યા છે.
આ ફોટાને જેકલીનએ કેપ્શન આપ્યું છે Counting my blessings જે દર્શાવે છે કે જેકલીન ક્રિસમનસ પર કેટલી ખુશ છે.