Webdunia - Bharat's app for daily news and videos

Install App

જય મમ્મી દી નુ ટ્રેલર રજુ, મમ્મીઓ સાથે જોવા મળશે લવર્સની કોમેડી

Webdunia
ગુરુવાર, 12 ડિસેમ્બર 2019 (18:44 IST)
ફિલ્મ જય મમ્મી દી નુ ફર્સ્ટ પોસ્ટર લોંચ થયા પછી મેકર્સ એ ફિલ્મનુ ટ્રેલર પણ લોંચ કર્યુ છે. ફિલ્મમાં અભિનેતા સની સિંહ અને સોનાલી સહગિલ મહત્વનો પાત્ર ભજવી રહ્યા છે. ટ્રેલર બે પ્રેમીઓના પાગલપન જર્નીને બતાવે છે જે પોતાના અફેયરને મમ્મીઓથી ગુપ્ત રાખવા માટે ખૂબ સંઘર્ષ કરે છે. 
 
 
જેવુ કે ટ્રેલરમાં દેખાય છે જ્ય મમ્મી દી એક એંટરટેનિંગ પારિવારિક કોમેડી છે. જે નાયક મમ્મીઓ વચ્ચે ખાટા મીઠા સંબંધોની આસપાસ ફરે છે. અને એ બતાવે છે કે તેમની મમ્મીઓનો ભય અને તેમના રોમાંસને કેવી રીતે પ્રભાવિત કરે છે. 
 
ફિલ્મમાં સની સિંહ પુનીત અને સોનાલી સાંઝનો રોલ પ્લે કરે છે. જે એક બીજાને પ્રેમ કરે છે. લાલી અને પિંકી જે એક સમયે સારી મિત્ર હતી હવે બંને વચ્ચે બિલકુલ બનતુ નથી. લાલીને ચિડાવવા માટે પિંકી સાંઝનુ લગ્ન તેને બતાવ્યા વગર અમીર પુત્ર સાથે નક્કી કરી દે છે. પિંકીની  આ પ્લાનિંગને જોતા લાલી પણ પોતાના પુત્રનુ લગ્ન એક સમજદાર યુવતી સાથે કરવા માંગે છે. 
 
ફિલ્મ નવજોત ગુલાટેના ડાયરેક્શનમાં બની છે. તેને ટી સીરિઝના ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. અને લવ ફિલ્મ્સના રંજન અને અંકુર ગર્ગ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી ચ હે. જય મમ્મી દી આગામી વર્ષે 17 જાન્યુઆરીના રોજ સિનેમા ઘરમાં રજુ થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

Year Ender 2024: વર્ષ 2024માં ફિટ રહેવા માટે લોકોએ સૌથી વધુ કર્યા આ યોગાસનો, મળ્યા ઘણા ફાયદા

આગળનો લેખ
Show comments