rashifal-2026

Daler Mehndi Arrested: જાણીતા પંજાબી સિંગર દલેર મેહંદીની ધરપકડ, કબૂતરબાજી કેસમાં 2 વર્ષ કેદની સજા કાયમ

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2022 (18:39 IST)
Daler Mehndi Arrested: જાણીતા પંજાબી સિંગર દલેર મેહંદીને પંજાબ પોલીસે માનવ તસ્કરી મામલામં અરેસ્ટ કર્યા છે. તાજેતરમાં કોર્ટે 15 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં મેહંદીને બે વર્ષ કેદની સજા સંભળાવી હતી. આજે સુનાવણી થઈ જેમા પટિયાલા કોર્ટે 2 વર્ષની સજાને કાયમ રાખી છે. ઉલ્લેખનીય છે કે આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે દલેર મેહંદીને દોષી ઠેરવ્યા અને થોડીવાર પછી સજા સંભળાવી. આ 2003 કબૂતરબાજીનો મામલો છે. અને કેસનો નિણય 15 વર્ષ પછી થયો. 
 
કોર્ટે તરત દલેર મેહંદીની ધરપકડમાં લેવાને કહ્યુ હતુ જેને થોડીવારમાં તેમની ધરપકડ થઈ  ગઈ. દલેરને હવે સજા કાપવા માટે પટિયાલા સેંટ્ર જેલમાં મોકલવામાં આવશે. પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધૂ પણ આ જેલમાં બંધ છે. 
 
2003માં દલેર વિરુદ્ધ નોંધાયો હતો કેસ 
 
ઉલ્લેખનીય છે કે મેહંદી વિરુદ્ધ 2003માં કેસ નોંધવામાં આવ્યો હતો. લગભગ 15 વર્ષની સુનાવણી પછી 2018માં પટિયાલાની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે તેમને 2 વર્ષ કૈદ અને 2 હજાર રૂપિયા દંડની સજા સંભળાવી હતી. 3 વર્ષથી ઓછી સજા થવાને કારણે દલેરને એ સમયે જામીન મળી ગઈ હતી.  દલેરને એ સમયે જામીન મળી ગઈ હતી. દલેર મેહંદીએ ટ્રાયલ કોર્ટની સજાના નિર્ણયને પટિયાલા સેશન કોર્ટમાં પડકાર આપ્યો હતો. જેની સુનાવણી દરમિયાન ગુરૂવારે એડિશનલ સેશન એચએસ ગ્રેવાલે દિલેરની અરજી રદ્દ કરી દીધો. ત્યારબાદ દલેરને અરેસ્ટ કરી લેવામાં આવ્યો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

International Thank You Day-આંતરરાષ્ટ્રીય આભાર દિવસ

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

આગળનો લેખ
Show comments