Publish Date: Tue, 12 Jul 2022 (14:21 IST)
Updated Date: Tue, 12 Jul 2022 (14:27 IST)
ભારતીય મહિલા હાસ્ય કલાકારોમાં સૌથી ઉપર ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે એપ્રિલ મહીનામાં નાનકડા બેબી બ્વાયએ જન્મ લીધુ હત્ય પણ ત્યારથી અત્યાર સુધી તેણે તેમની દીકરાનો ચેહરો ફેંસને નથી જોવાયા હતા પણ હવે ફેંસની આ ફરિયાદ દૂર થઈ ગઈ છે કારણ કે હવે આ ચેહરો દુનિયાની સામે આવી ગયો છે.
ઘણા સમયથી ચાહકો ભારતી અને હર્ષના પુત્રની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ચાહકોની આ દિલથી ઈચ્છા હવે પૂરી થઈ છે.