Photo : Twitter હાલમાં જ ચેલેન્જ (challenge) નામની ફિલ્મનું શૂટિંગ સ્પેસમાં થયું છે. આ ફિલ્મના શુટીંગ માટે ક્રુએ 12 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા હતા. નોંધનીય છે કે, અંતરિક્ષમાં શૂટ થનારી આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા ISS પર આધારિત છે. આ રોકેટ આંતરરાષ્ટ્રીય સમય અંતર્ગત રવિવારે બપોરે 1:15 વાગ્યે આંતરરાષ્ટ્રીય...