Publish Date: Mon, 18 Oct 2021 (14:37 IST)Updated Date: Mon, 18 Oct 2021 (14:39 IST)
બોલીવુડ એક્ટ્રેસ પૂજા બેદી કોરોનાથી સંક્રમિત થઇ છે. સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને આ વિષે જાણકારી આપી છે.
પૂજા બેદીએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયાથી આપી છે. તેણે એક વીડિયો શેયર કર્યુ છે જણાવીએ કે પૂજા બેદીએ અત્યાર સુધી અન તો કોરોના માટે કોઈ વેક્સીન લગાવાઈ છે અને ન જ તેનો કોઈ ઈરાદો છે.