rashifal-2026

"ભારત" માં સલમાનની હીરોઈન ફાઈનલ

Webdunia
બુધવાર, 18 એપ્રિલ 2018 (07:17 IST)
બૉલીવુડમાં પ્રિયંકા ચોપડાની અંતિમ પ્રદર્શિત ફિલ્મ હતી. જય ગંગાજલ જે કે 2016માં પ્રદર્શિત થઈ હતી. ત્યારબાદ પ્રિયંકાને વધારેપણ સમય બૉલીવુડમાં વીતાવ્યુ અને બૉલીવુડ તેણે આશરે ભુલાવી દીધું. 
પાછલા કેટલાક મહીનાથી પ્રિયંકા હિંદી ફિલ્મ કરવા ઈચ્છતી હતી અને ઘણા ફિલ્મોને લઈને તેનો નામની ચર્ચા થઈ જેમાં સલમાનની "ભારત" પણ શામેળ છે. આખેર આ ફિલ્મ માટે પ્રિયંકાને ચૂંટયૂ. "ભારત"ના નિર્દેશક અલી અબ્બાસ જફરએ કહ્યું કે પ્રિયંકાની ભૂમિકા ફિલ્મની જાન છે. ફિલ્મમાં તેનો રોલ સલમાનની બરાબર છે એ ભૂમિકામાં ફિટ છે તેથી તેને ચૂંટયૂ. 
 
પ્રિયંકા વાપસી માટે ઉત્સુક હતી અને એ એવી ફિલ્મ કરવા ઈચ્છતી હતી જેમાં તેણે કઈક કરી જોવાવવાના અવસર મળે. સલમાનની ફિલ્મોમાં હીરોઈન માટે કઈક વધારે નહી હોતું. પણ "ભારત"ના નિર્દેશક તેણે આશ્વાસન આપ્યું છે કે તેનો સલમાનની બરાબર નો છે તેણે હા પણ કરી નાખી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

આગળનો લેખ
Show comments